બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Metro Time Change on World Cup Match Days

એલાન / વર્લ્ડ કપ મેચોના દિવસે અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, રાત્રે આટલા વાગ્યા સુધી મળશે સફરની સુવિધા, ભીડ માટે ખાસ આયોજન

Vishal Khamar

Last Updated: 07:33 PM, 3 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લીમીટેડ દ્વારા હાલમાં સવારે 6.20 થી રાત્રે 10.00 વાગ્યા સુધી સમગ્ર દિવસ દરમિયાન નક્કી કરે 12 મિનિટનાં અંતરાલ પર કાર્યરત છે. ત્યારે આગામી સમયમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શરૂ થઈ રહેલી વર્લ્ડકપ મેચોને ધ્યાનમાં રાખીને મેટ્રો ટ્રેનનાં વર્લ્ડકપની મેચ દરમ્યાન મોડી રાત્રી સુધી મેટ્રો ચાલુ રહેશે.

  • અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે વર્લ્ડ કપની પ્રથમ મેચ
  • વર્લ્ડકપ મેચોને લઈ ધ્યાને રાખી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા સમયમાં કરાયો ફેરફાર
  • વર્લ્ડ કપની મેચ દરમ્યાન સવારે 6.20 થી રાત્રી 1.00 વાગ્યા સુધી ચાલુ રહેશે મેટ્રો

ક્રિકેટ રસીયાઓ માટે આગામી સમયમાં શરૂ થઈ રહેલ વર્લ્ડ કપને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેને ધ્યાને રાખી મેચ દેખવા ગયેલ લોકોને રાત્રે ટ્રેનની સુવિધા મળી રહે તે માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લી. દ્વારા અમદાવાદમાં રમાનાર મેચનાં દિવસે ટાઈમમાં ફેરફાર કર્યો છે. જેમાં 5 તેમજ 14 ઓક્ટોમ્બરનાં રોજ મેટ્રો ટ્રેન સવારે 6.20 થી મધ્યરાત્રિ 1 કલાક સુધી ચાલુ રહેશે. જ્યારે 4,10,19 નવેમ્બરનાં રોજ મેટ્રો ટ્રેન 6.20 થી 1.00 કલાક સુધી કાર્યરત રહેશે.  

વર્લ્ડ કપની મેચ દરમ્યાન સવારે 6.20 થી રાત્રી 1.00 વાગ્યા સુધી ચાલુ રહેશે મેટ્રો

રાત્રે 10 વાગ્યાથી તમામ મેટ્રો સ્ટેશનો પર આવવા-જવા માટે એક જ ગેટ ખોલવામાં આવશે. તેમજ પ્રવેશ દ્વારા મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી રાત્રિનાં 1 વાગ્યે છેલ્લી ટ્રેન સેવાનાં પ્રસ્થાન સુધી ખોલવામાં આવશે. 

મુસાફરોની સુવિધા માટે પેપર ટિકિટની સુવિધા શરૂ કરાઈ
મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન પરથી પરત મુસાફરી માટે ટિકિટની ખરીદીમાં ભીડ ટાળવા મુસાફરોની સુવિધા માટે પેપર ટિકિટની સુવિધા શરૂ કરવામાં આવી છે. જે પરત મુસાફરી માટે મેચનાં દિવસે રાત્રે 10 કલાક પછી કોઈ પણ સ્ટેશન સુધીની મુસાફરી માટે રૂ. 50 નાં નિશ્ચિત દરે ખરીદી કરી શકશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ