બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Lambha Vatwa Road video of a young man doing stunts in a rickshaw came

કાયદાનું ભાન / જાહેર રસ્તાઓ પર ખોટા સ્ટંટ ના કરતા, નહીંતર તમારા પણ થશે આવાં જ હાલ, જુઓ કલરબાજ રિક્ષા ચાલકનો Video

Dinesh

Last Updated: 09:44 PM, 8 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: અમદાવાદમાં વધુ એક સ્ટંટબાજનો વીડિયો વાયરલ થયો છે, લાંભા વટવા રોડ પર રીક્ષામાં સ્ટંટ કરતા યુવકનો વીડિયો સામે આવતા ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી

જિંદગી જાણે રમત હોય તેમ અમુક યુવકો સ્ટંટ કરતા હોય છે. આજકાલના યુવાનો સોશિયલ મીડિયાના ચક્કરમાં જિંદગીને રમત સમજી રહ્યા છે. અમદાવાદમાં વધુ એક સ્ટંટબાજી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. રિક્ષા પર લટકીને બેફામ સ્ટંટ કરતો વીડિયો સામે આવ્યો છે

પોલીસે રીક્ષા જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી

રીક્ષામાં સ્ટંટ કરતા વધુ એક યુવકનો વડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયો ધ્યાને આવતા ટ્રાફિક પોલીસે રીક્ષા ચાલકની ધરપકડ કરી છે. રીક્ષા ચાલક મોહંમદ અખલાક કયામુદ્દીન શેખ નામના વ્યક્તિ છે. જેની ધરપકડ કરી પોલીસે રિક્ષા કબજે લઇ વધુ તપાસ શરૂ કરી છે.

વાંચવા જેવું: ગુજરાતની એ બેઠક જેના પર 'લંકેશ' લડ્યા હતા, જ્ઞાતિ સમીકરણના કારણે વન-વે આ એક પાર્ટીનો ગઢ

સ્ટંટનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યા છે

જોકે આજકાલ સોશિયલ મીડિયામાં સ્ટંટના વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યા છે. અને જેમાં પણ સુરત અને વડોદરા, રાજકોટ, અમદાવાદમાં વધુ સ્ટંટ માટે ફેમસ બનતું જઈ રહ્યું છે. જોકે સુરત પોલીસે આવા સ્ટંટબાજોને અટકાવવા માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો હતો, પરંતુ આવા સ્ટંટબાજોને પોલીસનો કોઈ ડર ન હોય તેવું લાગી રહ્યું છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ