બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં યુવકે વીડિયો કોલ કરી ગર્લફ્રેન્ડનો ન્યૂડ વીડિયો બનાવ્યો, કાતરથી પગમાં અક્ષર લખાવડાવ્યો
Last Updated: 07:37 PM, 17 August 2026
અમદાવાદના ઘુમામાં એક યુવકે વીડિયો કોલ કરી ગર્લફ્રેન્ડનો ન્યૂડ વીડિયો બનાવ્યો હતો અને પછી તેને આધારે તેને બ્લેમેક કરતો હતો. 19 વર્ષીય ફોરેન્સિક સાય નો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
કપડાં ઉતારીને ન્યૂડ વીડિયો બનાવ્યો
વિદ્યાર્થીનીએ પોલીસ ફરિયાદમાં એવું લખ્યું કે કર્તવ્ય મણિયાર નામના યુવકે વીડિયો કોલ પર કપડાં ઉતારીને ન્યૂડ વીડિયો બનાવી લીધો હતો. ત્યાર બાદ બ્લેક મેઈલ કરી કાતરથી તેના પગમાં યુવકના પ્રથમ અક્ષર લખાવડાવ્યો હતો. તે ઉપરાંત આરોપીએ બ્લેક મેઈલ કરીને પૈસા પણ પડાવ્યા હતા. બોપલ પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી કે આરોપી ફરાર થઈ ગયો હતો.
ADVERTISEMENT
વેજલપુરમાં વિધર્મીઓની પાપલીલા
તાજેતરમાં અમદાવાદના વેજલપુરમાં પણ વિધર્મીઓએ આવું કુકર્મ કર્યું હતું. સગીરાને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપીને અનેકવાર દુષ્કર્મ આચરવા અને અંગત ફોટા-વીડિયો પાડીને બ્લેકમેલ કરવાના ગુનામાં વેજલપુર પોલીસે 25 વર્ષીય યુવકની ધરપકડ કરીહતી.
ADVERTISEMENT
મિત્ર સાથે સંબંધ બાંધવા દબાણ
તપાસમાં એવું પણ સામે આવ્યું કે વિધર્મી પ્રેમીએ સગીરાને તેના મિત્ર સાથે સંબંધ બાંધવાનું દબાણ કર્યું હતું. એટલું જ નહીં પરંતુ દુષ્કર્મ કરીને તેના ન્યૂડ વીડિયો પણ બનાવી લીધા હતા અને તેને આધારે બ્લેકમેલ કરીને મનનું ધાર્યું કરતો હતો.
ADVERTISEMENT
વધુ વાંચો : હનીમૂન પર માસિક આવ્યું તો પતિએ પત્નીને લાત-મુક્કા માર્યાં, ગળું દબાવાનો પ્રયાસ કર્યો
વીડિયો પોર્ન સાઇટ પર અપલોડ કર્યો
ADVERTISEMENT
આરોપીએ સગીરાનો પોર્ન વીડિયો સાઈટ પર મૂક્યો હતો જે પછી આખી ઘટના સામે આવી હતી. વેજલપુર પોલીસે દુષ્કર્મ અને POCSO હેઠળ ગુનો નોંધીને આરોપી જુનેદ શેખની ધરપકડ કરી છે. આરોપીએ વીડિયો ક્યાં અને કેવી રીતે અપલોડ કર્યો તે અંગે પોલીસ તપાસની ચાલુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.