બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ahmedabad Collector Office to model code of conduct control room

લોકસભા ચૂંટણી 2024 / આચાર સંહિતાના પાલન માટે અમદાવાદ કલેક્ટર ઓફિસ ખાતે શરૂ કરાયો કંટ્રોલ રૂમ, ફરિયાદોનું થશે નિરાકરણ

Dinesh Chaudhary

Last Updated: 04:39 PM, 28 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: મતદાર કાર્ડ માટે શરૂ કરાયેલા 1950 હેલ્પ લાઈન પર 13 દિવસમાં 1500થી વધુ કોલ નોંધાયા છે, સાથે જ આચાર સંહિતાને લઈને શરૂ કરવામાં આવેલા civigil પોર્ટ પર 13 દિવસમાં 52 જેટલી આચારસંહિતા ભંગની ફરિયાદ મળી

લોકસભા 2024ની ચૂંટણીની જાહેરાત થતાની સાથે આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ચૂકી છે. જે આચાર સંહિતાનું પાલન થાય તે માટે અમદાવાદ કલેક્ટર ઓફિસ ખાતે કંટ્રોલરૂમ શરૂ કરાયો છે. કે જ્યાં cvigil પોર્ટલ મારફતે ઓનલાઈન ફરિયાદોનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. 

13 દિવસમાં 1500 કોલ આવ્યા
સાથો સાથ મતદારો માટે ચૂંટણી કાર્ડમાં સુધારો કરવો કે મતદાન યાદીમાં નામ છે કે નહીં તે જાણવા માટેની હેલ્પલાઇન પણ શરૂ કરાયો છે. મતદાર કાર્ડ માટે શરૂ કરાયેલા 1950 હેલ્પ લાઈન પર 13 દિવસમાં 1500થી વધુ કોલ નોંધાયા છે. સાથે જ આચાર સંહિતાને લઈને શરૂ કરવામાં આવેલ civigil પોર્ટલ પર 13 દિવસમાં 52 જેટલી આચારસંહિતા ભંગની ફરિયાદ મળી છે. 

વાંચવા જેવું: CR પાટીલ આજે મિશન સૌરાષ્ટ્ર પર: રોષે ભરાયેલા રાજપૂત સમાજના આગેવાનો સાથે યોજશે બેઠક

ઓનલાઈન પોર્ટલ પર 3 ફરિયાદ મળી 
સાબરમતી, મણિનગર અને અસારવાથી ઓનલાઈન પોર્ટલ પર 3 ફરિયાદ મળી છે. જે ફરિયાદમાં ફ્લાઇંગ સ્ક્વોર્ડ મોકલીને ત્વરિત કાર્યવાહી પણ કરાઈ છે. જેમાં સૌથી વધારે પોસ્ટર અને બેનરોની ફરિયાદ મળી છે. જે જે જગ્યાએથી ફરિયાદ મળી છે ત્યાં ચૂંટણી વિભાગની ટીમે કામગીરી હાથ ધરી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad news Election 2024 Lok Sabha Election 2024 civigil પોર્ટલ લોકસભા 2024 ચૂંટણી Lok Sabha Election 2024
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ