બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO : ચાંદખેડાની હોસ્પિટલમાં થયું ધીંગાણું! દર્દીના સગા અને સિક્યુરીટી ગાર્ડ વચ્ચે જુઓ શું થયું

ચોંકાવનારુ / VIDEO : ચાંદખેડાની હોસ્પિટલમાં થયું ધીંગાણું! દર્દીના સગા અને સિક્યુરીટી ગાર્ડ વચ્ચે જુઓ શું થયું

Published By: Hiralal Parmar
Reported By: Anita Patani

Last Updated: 11:05 PM, 17 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની એક મોટી હોસ્પિટલ વિવાદમાં આવી છે. હોસ્પિટલ પરિસરની અંદર દર્દીના સગા અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચે મારામારી થઈ હતી.

અમદાવાદના ચાંદખેડામાં આવેલી SMS હોસ્પિટલમાં દર્દીના સગા અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચે સામાન્ય બોલાચાલીમાં ધિંગાણું થયું હતું. સિક્યોરિટી ગાર્ડે ડંડો દર્દીના સગા પર ઉગામ્યો હોવાનો પરિવારનો આરોપ છે. મારામારી છતાં દર્દીના સગાએ પોલીસ ફરિયાદ કરી નથી.

મારામારીનો વીડિયો વાયરલ

મારામારીનો વીડિયો વાયરલ થતાં પોલીસે કરી તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પોલીસે વીડિયોના આધારે સિક્યોરિટી ગાર્ડ વિરુદ્ધ અટકાયતી પગલાં લીધા હતા.

વધુ વાંચો : AMCના જેકેટ પહેરીને આવ્યાં અને 7 લાખના કેબલ ચોરી ગયા, અમદાવાદમાં ઝડપાયા 4 આરોપીઓ

SVP હોસ્પિટલમાં પણ થઈ હતી મારામારી

ઉલ્લેખનીય છે કે અમદાવાદની SVP હોસ્પિટલમાં બાઉન્સર અને દર્દીના સગા વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી. જે દરમિયાન મીડિયાકર્મીઓ સાથે પણ હોસ્પિટલના સ્ટાફ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હતું. ત્યારે દર્દીઓના સગા અને બાઉન્સર વચ્ચેના મારામારીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad news Latest Gujarat News hankheda sms hospital

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ