રણશિંગુ / સરકાર મક્કમ આંદોલનકારી અડીખમ: ગાંધીનગરમાં એક બે નહીં 18 આંદોલન ચાલુ, ચૂંટણીના મોકા પર માંગના ચોક્કા

 Agitation started in state capital Gandhinagar over pending demands

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં આવતાં જ વિવિધ સંગઠનો દ્વારા પોતાની પડતર માંગણીઓને લઇને રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આંદોલન શરૂ કરી દેવામાં આવ્યા છે. હાલ અહિંયા એક બે નહીં પણ 18-18 આંદોલનો એક સાથે ચાલી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ