બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / after watching Dream11 logo on new test jersy of team India, fans slams BCCI

ક્રિકેટ / ટીમ ઈન્ડિયાની નવી ટીશર્ટ જોઈને ભડકી ઉઠી પબ્લિક, BCCIની લગાવી દીધી ક્લાસ, જાણો શું છે કારણ

Vaidehi

Last Updated: 05:38 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ind Vs WI વચ્ચે થનારી ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ પહેલાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCIએ ટીમની નવી ટેસ્ટ જર્સી બહાર પાડી. ફેંસ થયા નારાજ.

  • Ind Vs WI ટેસ્ટ સીરીઝ પહેલા મોટો ટ્વિસ્ટ
  • BCCIએ ટીમ ઈન્ડિયાની નવી ટેસ્ટ જર્સી કરી લૉન્ચ
  • INDIAની જગ્યાએ DREAM11  લખેલું જોઈ ફેંસ નારાજ

Ind Vs WI વચ્ચે થનારી ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ પહેલાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCIએ ટીમની નવી ટેસ્ટ જર્સી બહાર પાડી છે. આ નવી ટેસ્ટ જર્સી પર ડ્રીમ 11નો લાલ રંગનો લૉગો છે. જો કે આ નવી જર્સીને જોઈને ફેંસ નારાજ દેખાઈ રહ્યાં છે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમની જર્સીમાં આગળ INDIA લખેલું હતું જેની જગ્યાએ આ નવી જર્સીમાં DREAM11 લખેલું જોઈને ફેંસ BCCI થી નારાજ થયાં છે.

ફેંસ થયા નારાજ
કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને અજિંક્ય રાહણેનાં હેડશૉટ શૂટનાં ફોટોઝ સામે આવ્યાં છે.આ સીરીઝથી ટીમ ઈન્ડિયા ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25માં પોતાની યાત્રા શરૂ કરશે. નવી જર્સીને જોઈને એક ફેને કમેંટમાં લખ્યું કે એવું લાગી રહ્યું છે કે વેસ્ટઈંડીઝની સામે ટીમ ઈન્ડિયા નહીં પરંતુ ડ્રીમ11 મેચ રમવા ઉતરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ