બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / After the teachers, now the Talati ministerial federation has increased the tension of the government, will agitate from this date
ADVERTISEMENT
રાજ્યવ્યાપી ઉપવાસ આંદોલન અને પેનડાઉનના કાર્યક્રમો યોજાશે
રાજ્ય સરકારમાં પડતર માંગણીઓની વારંવાર લેખિતમાં રજૂઆત કરી છે.છતાં તલાટીઓની સરકાર દ્વારા હજી કોઈ પણ માંગણીઓ સ્વીકારી નથી. ત્યારે અગામી 13 સપ્ટેમ્બરથી રાજ્યવ્યાપી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે.જેમાં સૌ પ્રથમ 13 સપ્ટેમ્બરે તમામ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપશે ત્યાર બાદ 20 સપ્ટેમ્બર તમામ તલાટી મંત્રી કાળી પટ્ટી ધારણ કરશે. 27 સપ્ટેમ્બર તલાટી ફરજ પર હાજર રહી પેનડાઉન કરશે
ADVERTISEMENT
તલાટીઓની હડતાળથી કામગીરી અટકી પડે તેવા એંધાણ
રાજ્ય તલાટી મહામંડળ સાથે રહીને પોતાની પડતર માંગણીઓને સાથે અવાર- નવાર રજૂઆત કરી હતી. છતાં રાજ્ય સરકારે તેમની માંગણીઓને સ્વીકારી નથી કર્યો. તલાટીઓની હડતાળને પગલે ગ્રામ પંચાયતોમાં વહીવટી કામગીરી અટકી પડે તેવા એંધાણ છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.