બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / after ranveer singh tamil actor vishnu vishal drops semi nude photos

લ્યો કરો વાત ! / Photos: રણવીર સિંહની જેમ હવે આ એક્ટરે પણ કરાવ્યું ન્યૂડ ફોટોશૂટ, પત્ની જ બની ફોટોગ્રાફર

Premal

Last Updated: 07:47 PM, 24 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિષ્ણુ વિશાલે રણવીર સિંહથી ઈન્સ્પાયર થઇને પોતાનુ ન્યૂડ ફોટોશૂટ કરાવ્યુું છે. અભિનેતાએ પોતાની ન્યૂડ તસ્વીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. તસ્વીરોમાં વિષ્ણુ વિશાલ પલંગ પર કપડા વિના સૂતા દેખાઈ રહ્યાં છે.

  • રણવીર સિંહથી ઈન્સ્પાયર થઇને આ અભિનેતાએ ન્યૂડ ફોટોશૂટ કરાવ્યુું
  • પલંગ પર કપડા વગર સૂતા દેખાયા, તસ્વીરોએ ઈન્ટરનેટ પર આગ લગાડી
  • ન્યૂડ ફોટોશૂટના કારણે પ્રશંસકો Ufff… કહેવા માટે મજબૂર થયા 

હવે વધુ એક અભિનેતાએ ન્યૂડ ફોટોશૂટ કરી બધાને ચોંકાવ્યાં

અતરંગી ફેશન સેન્સ સાથે લોકોના હોશ ઉડાવનારા રણવીર સિંહ અત્યારે ફરીથી ચર્ચામાં આવ્યાં છે. પરંતુ આ વખતે રણવીર પોતાના કપડાના કારણે નહીં, પરંતુ ન્યૂડ ફોટોશૂટના કારણે ચર્ચામાં છે. રણવીરની ન્યૂડ ફોટોશૂટની તસ્વીરોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. અભિનેતાની તસ્વીરો ઈન્ટરનેટ પર આગ લગાડી રહી છે. આ દરમ્યાન હવે વધુ એકટરે સેમ ન્યૂડ ફોટો શેર કરી પ્રશંસકોને Ufff… કહેવા માટે મજબૂર કરી દીધા છે. 

રણવીર સિંહ બાદ હવે આ અભિનેતાએ કરાવ્યું ન્યૂડ ફોટોશૂટ

રણવીરની ન્યૂડ તસ્વીરો જોઈને ઘણા યુઝર્સે તેમની ટીકા કરી. પરંતુ ઘણા યુઝર્સે એવા પણ છે, જે રણવીરના બિન્દાસ્ત એટીટ્યુડ પર ફીદા થયા છે. જેમાંથી એક છે તામિલ અભિનેતા વિષ્ણુ વિશાલ. 

વિષ્ણુ વિશાલે રણવીર સિંહ પાસેથી ઈન્સ્પાયર થઇને પોતાનુ પણ ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું છે. અભિનેતાએ પોતાની ન્યૂડ તસ્વીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. ન્યૂડ ફોટોશૂટની તસ્વીરોમાં વિષ્ણુ વિશાલ પલંગ પર કપડા પહેર્યા વગર સૂતા દેખાઈ રહ્યાં છે. રણવીર સિંહ બાદ વિષ્ણુ વિશાલની ન્યૂડ તસ્વીરોએ ઈન્ટરનેટનો પારો સુપર હાઈ કરી દીધો છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Ranveer singh Tamil Actor Vishnu Vishal nude photoshoot વિષ્ણુ વિશાલ Tamil Actor Vishnu Vishal Nude Photoshoot
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ