બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / After becoming a victim of cyber fraud, this work should be done quickly, the stolen money will be found

તમારા કામનું / સાયબર ફ્રોડનો શિકાર બન્યા પછી ફટાફટ કરી લેવું જોઈએ આ કામ, પાછા મળી જશે ચોરી થયેલ પૈસા

Megha

Last Updated: 02:02 PM, 28 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અમે તમને એ જણાવવા જઈ રહ્યા છીએ કે જો તમે આ સાયબર ફ્રોડનો શિકાર બની જાઓ તો એ પછી શું કરવું જોઈએ.

  • નાની ભૂલ પણ તમને સાયબર ઠગનો ભોગ બનાવી શકે
  • સાયબર ફ્રોડનો શિકાર બની જાઓ એ પછી શું કરવું જોઈએ. 
  • પૈસા પાછા મેળવવા કરો આ કામ 

ટેકનોલોજીએ આપણા કામને ઘણું સહેલું બનાવી દીધું છે. આજે સ્માર્ટફોન અને બીજા ઘણા ઉપકરણો આપણા જીવનનાનો મહત્વનો હિસ્સો બની ગયો છે. આજે આપણે ઘણા નાણાકીય વ્યવહારો આપણે સ્માર્ટ ફોનની મદદથી કરીએ છીએ. આજે ડિજિટલ ઇકોસિસ્ટમ સમગ્ર વિશ્વમાં ઝડપથી વિસ્તરી રહ્યું છે એવામાં લોકો વધુ હોશિયાર બનીને એક પગલું આગળ ભરી ડિજિટલ રીતે ફ્રોડ પણ કરી રહ્યા છે. જેમ જેમ ડિજિટલ અને ટેકનોલોજી આગળ વધી રહી છે એમ એમ લોકોને વધુ સચેત રહેવાની જરૂર છે. 

એક નાની ભૂલ પણ તમને સાયબર ઠગનો ભોગ બનાવી શકે છે. ઘણી વખત ઘણા લોકો આ સાયબર ફ્રોડનો શિકાર બની જતાં હોય છે એવામાં આજે અમે તમને એ જણાવવા જઈ રહ્યા છીએ કે જો તમે પણ આ સાયબર ફ્રોડનો શિકાર બની જાઓ એ પછી શું કરવું જોઈએ. 

સાયબર ફ્રોડનો શિકાર બની ગયા પછી પૈસા પાછા મેળવવા કરો આ કામ 
- સાયબર ફ્રોડનો શિકાર બની ગયા પછી લોકો પહેલા પરેશાન થતાં હોય છે એ સમયે એમને સૌથી પહેલા બેંક હેલ્પલાઈન પર ફોન કરવો જોઈએ. 
- એ પછી તમારી બેંકને આખી ઘટના વિશે જાણ કરવી જોઈએ અને તમારા ખાતાના ટ્રાન્જેક્શનને બ્લોક કરવાનું સૂચના આપવી જોઈએ. ઘણાઈ વખત એવું જોવા મળ્યું છે કે સાયબર ઠગ વ્યક્તિના ખાતામાંથી  એક વખત પૈસા ઉપાડ્યા પછી ફરીથી પૈસા ઉપાડવાનો પ્રયાસ કરે છે.
- તમારી સાથે થયેલ ફ્રોડની ફરિયાદ પોલીસ સ્ટેનશમાં પણ નોંધાવવી જોઈએ. ફરિયાદ નોંધાવતા સમયે તમારે બેંક પાસબુક રેકોર્ડની નકલ, ID ની નકલ અને સરનામાના પુરાવા પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે. એ પછી જ પોલીસ ઘટનાની તપાસ શરૂ કરશે. 
- એ પછી મહત્વનું એ છે કે સાયબર ફ્રોડના કિસ્સામાં તરત જ 1930 નંબર પર કૉલ કરવો જોઈએ. આ નંબર નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલના છે. એકવાર આ નંબર પર ફરિયાદ નોંધાવ્યા પછી તમારા પૈસા પાછા મળવાની શક્યતાઓ ઘણી વધી જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ