બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / Afghanistan crisis us going to retain laser focus on its counter terrorism mission in Afghanistan says biden taliban warning

ધમકી / તાલિબાનીઓનું ટેન્શન વધશે: બાયડનની ચોખ્ખી ચેતવણી, કહ્યું- તો ભોગવવાની તૈયારી રાખજો

Arohi

Last Updated: 10:11 AM, 21 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાષ્ટ્રપતિ બાઈડને કહ્યું કે અમેરિકા અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરોધી મિશન ચાલુ રહેશે.

  • તાલિબાનીઓને અમેરિકીની ખુલ્લે ધમકી 
  • અમેરિકી સેના અને નાગરીકોને કંઈ થયું તો...
  • બાયડનની તાલિબાનીઓની કડક શબ્દોમાં ધમકી 

અફઘાનિસ્તાનથી અમેરિકી સેનાઓની વાપસી બાદ રાષ્ટ્રપતિ બાઈડને આતંક વિરૂદ્ધ જંગને લઈને એક વખત ફરી પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. તેમણે કહ્યું કે અમેરિકા અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરોધી મિશન પર પોતાનો ફોકસ કેન્દ્રિત કરશે. તેમણે કહ્યું કે જો તાલિબાની અમેરિકી સેનાઓ પર હુમલો કરવાની હિમ્મત કરશે તો તેનો તીવ્ર અને કરારો જવાબ આપવામાં આવશે. 

રાષ્ટ્રપતિ બાઈડને કહ્યું કે, "મેં હંમેશા કહ્યું છે કે અમે પોતાના આતંકવાદ વિરોધી મિશન પર એક લેઝર ફોકસ બનાવીને રાખ્યું છે, પોતાના સહયોગીઓ ભાગીદારો અને એ દરેક તાકતોની સાથે ઘનિષ્ઠ સમન્વયમાં કામ કરી રહ્યું છે. જે આ ક્ષેત્રમાં સ્થિરતા સુનિશ્ચિત કરવામાં રૂચિ રાખે છે. "

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને અફઘાનિસ્તાનમાં ફસાયેલા અમેરિકી નાગરિકોને તેમના ઘરે પહોંચાડવાનો વાયદો કર્યો છે. તેમણે અફઘાનિસ્તાનમાં ફસાયેલા અમેરિકીઓને કહ્યું કે, "અમે તમને ઘરે પહોંચાડીશું." તેની સાથે જ તેમણે તાલિબાનોને ચેતવણી આપતા જણાવ્યું કે અમે અમેરિકી સૈનિકો પર તાલિબાની હુમલો નહીં ચલાવી લઈશે. 

બાઈડને કહ્યું કે અમેરિકા અફગાનિસ્તાનમાં આતંકવાદ વિરોધી મિશન ચાલુ રાખશે. બાઈડને વ્હાઈટ હાઉસમાં એક પ્રેસ કોન્ફરન્સમાં શુક્રવારે આ નિવેદન આપ્યું હતું. તેમણે એ પણ કહ્યું કે તાલિબાનને અમે સ્પષ્ટ કરી દીધુ છે કે કાબુલ એરપોર્ટ પર કોઈ પણ અમેરિકી સૈનિક પર હુમલો અથવા અમારા ઓપરેશનમાં મુશ્કેલી પહોંચાડવા પર તીવ્ર અને કડક જવાબ આપવામાં આવશે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ