બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / મનોરંજન / બોલિવૂડ / aditya roy kapoor sanjana sanghi film om the battle within teaser released watch video

Teaser Out / એક્શન-થ્રિલરના ફ્યુઝન સાથે લોન્ચ થયું ફિલ્મ 'ઓમ'નું ટીઝર, પહેલી વખત આદિત્ય સાથે જોવા મળશે આ એક્ટ્રેસ

Arohi

Last Updated: 03:06 PM, 28 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આદિત્ય રોય કપૂરની ફિલ્મ 'ઓમ-ધ0બેટલ વિધઈન'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં આદિત્ય રોય કપૂરની સાથે સાંધી મુખ્ય ભુમિકામાં છે.

  • આદિત્ય રોય કપૂરની નવી ફિલ્મ
  • ફિલ્મ ઓમનું ટિઝર થયું લોન્ચ 
  • એક્શન અને થ્રિલરથી ભરેલી છે ફિલ્મ 

બોલિવુડ અભિનેતા આદિત્ય રોય કપૂરની નવી ફિલ્મનું એલાન થઈ ચુક્યું છે. તેની ફિલ્મ ઓમ: ધ બેટલ વિધઈનનું ટીઝર સામે આવ્યું છે. ગયા મહિને જ આદિત્યની ફિલ્મ 'ઓમ'નો ફર્સ્ટ લુક રિલીઝ થયું હતું. ત્યાં જ ફિલ્મમાં એક્ટરની સાથે 'દિલ બેચારા'ની ફેમ સંજના સાંઘવી લીડ રોલમાં છે. 

જણાવી દઈએ કે ફિલ્મ 1 જુલાઈ 2022એ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મને કપિલ વર્માએ ડાયરેક્ટ કર્યા છે. ત્યાં જ ફિલ્મ ઝૂ સ્ટૂડિયોઝ, અહમદ ખાન અને શાયરા ખાના પ્રોડક્શનમાં બની છે. 

જાણો ફિલ્મ વિશે
ફિલ્મ ઓમના રિલીઝ થયેલા ટીઝરની વાત કરવામાં આવે તો ટીઝરની શરૂઆત એક સામાન્ય માણસના સવાલોથી થાય છે. જે કહી રહ્યો છે કે હું કોણ છું?  મને કંઈ જ યાદ નથી. તેના તરત બાદ એક બાળક પાપ્પાની બૂમ પાડે છે. જેના પર એક વૃદ્ધ આદમી કહે છે, ઋષિ ભાગો, ભાગો. સાથે જ એક સળગતી ચિતાની ઝલક પણ ટીઝરમાં જોવા મળી રહી છે. એક્શન ફિલ્મોને પસંદ કરનાર દર્શકોને આ ફિલ્મ ખૂબ પસંદ આવવાની છે. ફિલ્મને જબદસ્ત એક્શન્સની સાથે દર્શાવવામાં આવી છે. 

સોશિયલ મીડિયા પર ફિલ્મનું ટીઝર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. ટીઝર વીડિયોને તરણ આદર્શે પોતાના ટ્વીટર પર શેર કર્યું છે.જેના પર લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ