બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / According to astrology, many zodiac signs will change in the new week.

જ્યોતિષશાસ્ત્ર / નવા સપ્તાહમાં આ 5 રાશિના જાતકોનો બનશે ધનયોગ, થશે બમ્પર ફાયદો,પણ આ રાશિવાળાઓ ભયંકર નુકસાનીના સંકેત

Kishor

Last Updated: 11:04 AM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ અઠવાડિયામાં અનેક રાશિમાં પરિવર્તન જોવા મળશે. જેમાં અમુક રાશિના જાતકોને લાભ તો અમુક રાશિના જાતકોને નુકસાન ભોગવવાનો વારો આવશે.

  • નવા અઠવાડિયામાં અનેક રાશિના જાતકોને લાભ
  • નોકરી, ધંધામાં સારાવાનાના સંજોગો
  • અમુક રાશિના લોકોને મળશે માધ્યમ લાભ

જૂન મહિનાના નવા અઠવાડિયાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે 12 જૂનથી 18 સુધીના આ અઠવાડિયામાં અનેક રાશિમાં પરિવર્તન જોવા મળશે. જેમાં અમુક રાશિના જાતકોને નોકરી, ધંધામાં લાભ થશે તો અનેક રાશિના જાતકોને નુકસાન ભોગવવાનો વારો આવશે. ત્યારે આવો જાણીએ વિસ્તારથી.

મેષ
મેષ રાશિના જાતકો માટે આ અઠવાડિયું સારા સમાચાર લઈને આવશે. પોતાના વિકાસ માટેના અવસર પ્રાપ્ત થશે. આ સપ્તાહ દરમિયાન મેષ રાશિના જાતકોએ ઘમંડ બતાવવો ન જોઈએ અને તમામ કાર્ય ધૈર્યથી કરવા જોઈએ. જેથી તેઓને ધન લાભ થવાના પૂરેપૂરા સંજોગો વર્તાઈ રહ્યા છે.

કર્ક અને વૃશ્વિક રાશિ માટે આજે દિવસ રહેશે મુશ્કેલ, જાણો શુક્રવારનું રાશિફળ  | Know Your daily Rashifal Of Friday


વૃષભ
વૃષભ રાશીના સ્વામી શુક્ર કર્ક રાશિમાંથી મંગળ રાશિમાં યુતિ કરશે. જેને લઈને આ રાશિના જાતકોની લીડરશીપ સોળે કળાએ ખીલશે. પરિણામે કરિયરમાં આગળ વધવાના મોકા મળશે અને ધન લાભ પણ મળશે. પરંતુ ધ્યાન રાખવુ કે વ્યવહારમાં અહંકારને હાવી થવા દેવો ન જોઈએ. વ્યવહારમાં વિનમ્રતા બતાવી રાખવા અને ખર્ચા પણ નિયંત્રણ રાખવુ પડશે તો આ સપ્તાહમાં તમારું માન અને યસ વધશે.


મિથુન
મિથુન રાશિના સ્વામી બુદ્ધ વૃષભ રાશિમાંથી સૂર્યની સાથે યુવતી કરી રહ્યા છે પરિણામે મિથુન રાશિ વાળા લોકોને સારા સમાચાર મળી શકે છે અને તમામ ખર્ચમાં વધારો થઈ શકે છે. આ સપ્તાહમાં સુખ સુવિધામાં વધારો થશે ઉપરાંત ઉધાર લેવાથી બચવું જોઈએ. સપ્તાહના પહેલા જ દિવસે લાભ થશે. જોકે આ સપ્તાહમાં દબાવીને મહેનત કરવી જોઈએ.

ધનતેરસ અને શુક્રવાર મેષ રાશિને આપશે અપાર ફાયદો, જાણો કર્ક રાશિના ફાયદા પણ |  Know the Rashi Bhavishya Of Friday


કર્ક 
કર્ક રાશિનો સ્વામી મીન રાશિમાં છે જે કર્ક રાશિના જાતકો તેમના કાર્યો સમયસર પૂર્ણ કરવામાં સફળ રહેશે. માન સન્માન વધશે તો આ સપ્તાહમાં પડકારો પણ વધી શકે છે. ધશે તેથી સાવધાનીપૂર્વક કામ કરવા સૂચન અપાવે છે. વેપારની દૃષ્ટિએ અનુકૂળ ઉપરાંત રોકાણ માટે પણ આ સપ્તાહ આનુકૂળ રહેશે.


સિંહ રાશિ  
આ અઠવાડિયું સિંહ રાશિના લોકો માટે  સુખ-સંપત્તિમાં વધારો કરવાનું નીવડશે. પરંતુ ધીરજ રાખવી જરૂરી બને છે. આનંદ-ઉલ્લાસ સાથે લોહીના સંબંધો ગાઢ રહેશે. ભૌતિક સુખમાં વધારો થશે. નવી તકોના નિર્માણ સાથે લેવડ-દેવડમાં સાવધાની ઉપરાંત રોગો ઉભરી શકે છે. તો ભોજન, વાણી અને વર્તનમાં સ્પષ્ટતા રાખવી પડશે.


કન્યા 
કન્યા રાશિના લોકોની સ્થિતિમાં આ અઠવાડિયું ઉતારચડાવ દેખાશે. વિવાહિત જીવનમાં અણબનાવનો સામનો તો પરિવાર સાથેના સંબંધો સુધરશે, અટકેલા કામો ઉકેલાશે અને મન પ્રસન્ન રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. જમીન, મકાન, મિલકત, વાહનના કામો થશે, વેપાર,નોકરીયાત લોકોને લાભ થશે. 

તુલા 
તુલા રાશિના લોકોને આ અઠવાડિયે માનસિક તણાવ ભોગવવું પડશે. ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે. મિત્રો અને સહકર્મીઓનો સહકાર અને સ્વાસ્થ્યની સંભાળ રાખવી જોશે. બાળકને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ