ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કાર આગળ જતાં મોટા વાહન સાથે ટકરાઈ, 3 લોકોના મોત, માતર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર અકસ્માત

અકસ્માત / કાર આગળ જતાં મોટા વાહન સાથે ટકરાઈ, 3 લોકોના મોત, માતર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર અકસ્માત

Published By: Hiralal Parmar
Reported By: Gaurav Patel

Last Updated: 05:57 PM, 5 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર આજે ફરી ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 3 લોકોના મોત થયા હતા.

ADVERTISEMENT

આમોદના માતર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર અકસ્માતમાં 3ના મોત થયા હતા તથા એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. સુરત તરફથી આવતા પરિવારને અકસ્માત નડ્યો હતો. મૃતકોમાં 2 મહિલા અને 1 પુરુષનો સમાવેશ થાય છે. કાર આગળ ચાલતા મોટા વાહન સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્મતની જાણ થતાં આમોદ પોલીસ ઘટના સ્થળે દોડી પહોંચી હતી.

દ્વારકાના ઓખા મઢી ટોલનાકા પાસે અકસ્માત

ઓખા મઢી ટોલનાકા પાસે અચાનક બાઈક ચાલકે આગળ રહેલી બંધ કાર પાછળ પૂરપાટ ઝડપે ટક્કર મારી દીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક સવાર ત્રણેય યુવાનો ફંગોળાઈને નીચે પટકાયા હતા અને તેમને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી.

વધુ વાંચો : બનાસકાંઠામાં યુવતી શિક્ષકને જંગલમાં લઈ ગઈ સામે જ કપડાં ઉતાર્યાં પછી... શિક્ષકનું હનીટ્રેપ

કેરલમમાં અકસ્માતમાં 8 વિદ્યાર્થીઓના મોત

કેરળમના ત્રિશૂરમાં એક કાર પાર્ક કરેલી લારી સાથે અથડાઈ જતાં થયેલા માર્ગ અકસ્માતમાં તમિલનાડુના ઓછામાં ઓછા આઠ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓના મોત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકો તમિલનાડુના ડિંડીગુલમાં એક એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ હતા અને ગુરુવાયુરથી કોડુંગલ્લુર તરફ NH-66 પર મુસાફરી કરી રહ્યા હતા. આઠ મૃતકોમાંથી છની ઓળખ થઈ ગઈ છે. તેમાંથી ચાર - સૂર્ય, યુવાસંજીત, વિશ્વા અને જોહુઆ - ડિંડીગુલના હતા, જ્યારે સંતોષ અને પ્રસન્ના મદુરાઈના હતા, એમ સમાચાર એજન્સી પીટીઆઈએ અહેવાલ આપ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે અન્ય બે લોકોની ઓળખ હજુ સુધી પુષ્ટિ થઈ નથી. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત શુક્રવારે રાત્રે 11.40 વાગ્યાની આસપાસ થયો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Breaking News Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ