બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ધર્મ / aaj nu panchang 20 june 2023 lord hanuman puja vidhi mangalwar vrat niyam

આજનું પંચાંગ / મંગળવારના રોજ આ રીતે પૂજા કરવાથી હનુમાનજીની થશે પ્રસન્ન, સંકટ પણ કરશે દૂર, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાળ

Manisha Jogi

Last Updated: 08:47 AM, 20 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના દિવસે ભગવાન હનુમાનની પૂજા કરવાથી તમામ સંકટ દૂર થાય છે. માનવામાં આવે છે કે, હનુમાન ચાલીસાની સાથે બજરંગ બાણના પાઠ કરવાથી ખૂબ જ લાભ થાય છે.

  • ભગવાન હનુમાનની પૂજા કરવાથી તમામ સંકટ દૂર થાય છે
  • નક્ષત્ર પુનર્વસુ, કરણ કૌલવ, યોગ ધ્રુવ છે
  • હનુમાન ચાલીસાની સાથે બજરંગ બાણના પાઠ કરવાથી ખૂબ જ લાભ થાય છે

 આજે મંગળવાર, આજના દિવસે ભગવાન હનુમાનની પૂજા કરવાથી તમામ સંકટ દૂર થાય છે. આજે અષાઢ માસની શુક્લ પક્ષની બીજ છે. નક્ષત્ર પુનર્વસુ, કરણ કૌલવ, યોગ ધ્રુવ છે. માનવામાં આવે છે કે, હનુમાન ચાલીસાની સાથે બજરંગ બાણના પાઠ કરવાથી ખૂબ જ લાભ થાય છે. ઘરના સભ્યો પર હનુમાનજીની વિશેષ કૃપા રહે છે. 

મંગળવાર વ્રત
સવારે ઉઠીને સૌથી પહેલા સ્નાન કરો અને સ્વચ્છ કપડા પહેરીને પૂજા ઘરની સફાઈ કરો. પૂજાસ્થળે ભગવાન રામ, માતા સીતા અને હનુમાનજીનો ફોટો સ્થાપિત કરો. ધૂપ, દીવો અને અગરબત્તી કરો. હનુમાનજીની પૂજામાં લાલ રંગના ફૂલ અને સિંદૂર અર્પણ કરો. હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ કરો. આરતી કરો અને પ્રસાદનો ભોગ ધરાવો. ગોળ અને ચણાનો ભોગ પણ લગાવી શકો છો. 21 મંગળવાર સુધી પૂજા અને વ્રત કરવાથી તમામ ઈચ્છાપૂર્તિ થવાની માન્યતા છે. કુંડળીમાં મંગળદોષ હોય તો તે દૂર કરવા માટે હનુમાન ચાલીસા વાંચો, જરૂરિયાતમંદોને દાન કરો. તમે લાલ રંગની મિઠાઈ, ફળનું દાન કરીને પણ મંગળદોષથી મુક્તિ મેળવી શકો છો. પંચાંગ અનુસાર યોગ, નક્ષત્ર, દિશાશૂળ, રાહુકાળ, દિનકાળ, સૂર્યોદય વિશે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

20 જૂન 2023 પંચાંગ

  • તિથિ: અષાઢ શુક્લ પક્ષ
  • કરણ: કૌલવ
  • નક્ષત્ર: પુનર્વસુ
  • યોગ: ધ્રુવ 
  • પક્ષ: શુક્લ 
  • વાર: મંગળવાર 
  • દિશાશૂળ: ઉત્તર

ઉદય-અસ્ત

  • સૂર્યોદય: 05:54:00 AM
  • સૂર્યાસ્ત: 07:27:00 PM
  • ચંદ્રોદય: 06:52:59
  • ચંદ્રાસ્ત: 21:27:59 
  • ચંદ્ર રાશિ: મિથુન

હિંદુ મહિનો

  • શક સંવત: 1945 શુભકૃત
  • વિક્રમ સંવત: 2080
  • દિનકાળ: 13:58:10
  • માસ અમાસ: અષાઢ 
  • માસ પૂર્ણિમાંત: અષાઢ
  • શુભ સમય: 11:54:34 થી 12:50:27 સુધી

અશુભ મુહૂર્ત

  • દુષ્ટમુહૂર્ત: 08:11:03 થી 09:06:56 સુધી
  • કુલિક: 13:46:19 થી 14:42:12 સુધી
  • કંટક: 06:19:18 થી 07:15:11 સુધી
  • રાહુ કાળ: 16:04 થી 17:45 સુધી
  • કાલવેલા/અર્દ્ધયામ: 08:11:03 થી 09:06:56 સુધી
  • યમઘંટ: 10:02:49 થી 10:58:41 સુધી
  • યમગન્ડ: 08:52:58 થી 10:37:44 સુધી
  • ગુલિક કાળ: 12:40 થી 14:22 સુધી

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ