બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A young man sits on a cart and cuts a cake with a knife in the head of a farmer

VIDEO / યુવકે ગાડી ઉપર બેસી જાહેરમાં છરા વડે કાપી કેક, ખેડાના વડતાલમાં નબીરાઓનો વીડિયો વાયરલ, 4ની ધરપકડ

Dinesh

Last Updated: 08:29 PM, 27 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડાના વડતાલમાં નબીરાઓએ જાહેરમાં ગાડી પર બેસી છરા વડે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી છે, ચાર નબીરાઓની પોલીસે ધરપકડ કરી છે

  • ખેડાના વડતાલમાં નબીરાઓનો વીડિયો વાયરલ
  • યુવકે ગાડી ઉપર બેસી છરા વડે કાપી કેક
  • ચાર મિત્રો કરી રહ્યા હતા જન્મદિવસની ઉજવણી


રાજ્યના વિવિધ સ્થળો પર છરા કે તલવાર વડે કેક કાપતાના કે બર્થડે પાર્ટી કરતાના અવાર નવાર  વીડિયો વાયરલ થાય છે, ત્યારે વધુ એક વીડિયો વાયરલ થયો છે. ખેડાના વડતાલમાં બેખોફ બની નબીરાઓ જાહેરમાં ગાડી પર બેસી છરી વડે કેક કાપતાનો વીડિયો વાયરલ થયો છે. 

બર્થ ડે કેક છરા વડે કાપ્યું
જે વીડિયોમાં જોઈ શકાય છે કે, પોલીસના ડર વિના જાહેરમાં ગાડી ઉપર બેસી બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યાં છે. જ્યાં એક નબીરો બર્થ ડે કેક છરા વડે કાપી રહ્યો છે. તેમજ જે યુવક કેક કાપી રહ્યો છે. તેની પાછળ ઉભેલા કેટલાક નબીરા છરા અને ધારદાર હથિયારથી રોલો પાડતા હોય તેવું પણ જણાય છે. ચાર મિત્રો ટપોરી સ્ટાઈલમાં જન્મદિવસની ઉજવણી રહ્યા છે.

પોલીસે આરોપીઓની ધરપકડ
આ ટપોરી સ્ટાઈલમાં જન્મદિવસની ઉજવણી કરતા 4 આરોપી વિરૂદ્ધ પોલીસે ફરિયાદ નોંધી ધરપકડ કરી છે. તેમજ વધુ કાર્યવાહી હાથ ધરી છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ