બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / A video of Dharabhya Dinesh Kushwaha chanting Naare Takbir Allahu Akbar has gone viral.

વિવાદ / જાહેર મંચ પરથી ભાજપના MLA દિનેશ કુશવાહે લગાવ્યા 'અલ્લાહુ અકબર'ના નારા, Video વાયરલ થતા મુદ્દો બન્યો ચર્ચાનો વિષય

Dinesh

Last Updated: 12:37 PM, 30 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: ધરાસભ્ય દિનેશ કુશવાહે નારે તકબીર અલ્લાહુ અકબરના નારા લગાવ્યા હોવાનો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો છે.

  • ભાજપના વધુ એક ધારાસભ્ય વિવાદમાં
  • ભાજપ MLAનું નિવેદન બન્યું ચર્ચાનો વિષય
  • ધારાસભ્ય દિનેશ કુશવાહે લગાવ્યાં નારા


લોકસભા 2024ની ચૂંટણી જીતવા માટે તમામ રીતે ભાજપ કમર કસી રહી છે. જેમાં અયોધ્યા રામ મંદિર હોય કે, અન્ય બાબત તમામ આપેલા વચનોને પૂરા કરી રહી છે તેવો સ્ષટ નિર્દેશ બતાવી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે ભાજપના વધુ એક ધારાસભ્યએ વિવાદ છેડ્યો છે. ભાજપના ધારાસભ્ય દિનેશ કુશવાહ જાહેરમંચથી નારા લગાવતા વિવાદ છેડાયો છે.

દિનેશ કુશવાહનો વીડિયો અત્યારે ચર્ચાનો વિષય બન્યો 
ધરાસભ્ય દિનેશ કુશવાહે નારે તકબીર અલ્લાહુ અકબરના નારા લગાવ્યા હોવાનો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો છે. દિનેશ કુશવાહનો વીડિયો અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. અમદાવાદના બાપુનગરમાં મુસ્લિમ સમાજનો એક કાર્યક્રમ હતો જ્યાનો આ વીડિયો હોવાની માહિતી સામે આવી છે. દિનેશ કુશવાહના આ વાયરલ વીડિયો પર લોકો ધાર્મિક બાબતને લઈ વિવિધ કોમેન્ટો કરી રહ્યાં છે.

વાંચવા જેવું: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આ તારીખથી શરૂ, પ્રથમ વાર ધારાસભ્યો પૂછશે ઓનલાઇન પ્રશ્નો, રજૂ ક્યારે કરાશે

લોકસભાની ચૂંટણી પહેલા માહોલ ગરમ
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓના વિવાદીત નિવેદનો તેમજ વિવિધ ધાર્મિકતાની અરસ પરસતા દર્શાવતા વીડિયો સામે આવી રહ્યા છે. અત્રે જણાવીએ કે, ગઈકાલે સાસંદ મનસુખ વસાવાએ અધિકારીઓ પર આક્ષેપો કર્યા હતા. વસાવાનો આરોપ હતા કે નર્મદા જિલ્લામાં અધિકારી રાજ ચાલી રહ્યું છે. અધિકારીઓ મનમાની કરી કામ કરી રહ્યાં છે. એટલું જ નહીં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓએ ગ્રાન્ટના પૈસામાં કટકી કરવા જન પ્રતિનિધિઓને ન બોલાવ્યો હોવાનો પણ આરોપ લગાવ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ