બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
VTV / ગુજરાત / સુરત / A student put rupees in the answer book to pass Veer Narmad South Gujarat University in Surat
Vishal Khamar
Last Updated: 04:38 PM, 9 April 2024
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષામાં પાસ થવા વિદ્યાર્થીએ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના પેપરની ઉત્તવરહીમાં રૂપિયા મૂક્યા હતા. પાસ થવા માટે વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં 500 રૂપિયા મૂક્યા હતા. 3 વખત નાપાસ થયેલા વિદ્યાર્થીએ પાસ થવા માટે રૂપિયા મૂક્યા હતા. આ ઘટનાને લઈને વિદ્યાર્થીને 2500 રૂપિયાની પેનલ્ટી કરાઈ હતી. તેમજ પરીક્ષામાં ગેરરીરીત કનારા 130 વિદ્યાર્થીઓનું હિયરીંગ કરાયું હતું. જ્યારે 98 ટકા વિદ્યાર્થીઓ માઈક્રો ઝેરોક્ષ અને કાપલી લાવ્યા હતા. તમામ વિદ્યાર્થીને નિયમ મુજબ 500 રૂપિયાનો દંડ કરાયો છે.
130 પૈકી 98 ટકા વિદ્યાર્થીઓ માઈક્રો ઝેરોક્ષ લઈને આવ્યા હતા: ડો. કે એન ચાવડા (VC, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી, સુરત)
આ સમગ્ર મામલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલર ર્ડા.કે.એન.ચાવડા એ જણાવ્યું હતુ કે, યુનિવર્સિટીની વિવિધ પરીક્ષાઓ ચાલી રહી છે. જે પૈકી એક વિદ્યાર્થીએ પોતાનુ ઉત્તરવહીમાં રૂા. 500 ની ચલણી નોટ મુકીને મને પાસ કરી દેજો સાહેબ તે પ્રમાણેનાં લખાણ સાથે મળી આવી હતી. ત્યારે ફેક્ટ કમિટીએ રુ.2500 જેટલો દંડ કરવામાં આવ્યો છે. આગામી છ મહિના સુધી લેવાનારી પુરક પરીક્ષાથી તેમને દૂર કરવામા આવ્યા છે. અને બીજો એક વિદ્યાર્થી હતો. જે પોતાનાં ચપ્પલનાં સોલની અંદર માઈક્રો ઝેરોક્ષ હતી. તે વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો. તેને પણ લગભગ આ પ્રકારની શિક્ષા થવાની સંભાવના છે. 130 પૈકી 98 ટકા વિદ્યાર્થીઓ માઈક્રો ઝેરોક્ષ લઈને આવ્યા હતા. આ વિદ્યાર્થીઓને આ માધ્યમથી એજ અપીલ છે. કે જે લખવાની ટેવ છુટી ગઈ છે તે આપણે કરીએ. વારંવાર આ રીતે કરશો તો પછી અમે 2500 કરતા વધુ આર્થિક દંડ અને 6 મહિના સુધી પરીક્ષાથી દૂર કરીશ. એના કરતા વધારે સમય માટે તમને પરીક્ષામાંથી દૂર કરવાનો કઠોર નિર્ણય લેવામાં આવી શકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect