બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / A protest action in Ahmedabad that caused a false message of stone pelting to go viral

તપાસ / અમદાવાદમાં યુવકને પથ્થરમારાનો ખોટો મેસજ વાયરલ કરવો પડ્યો ભારે, પોલીસ શિખવાડશે સબક, નોંધ્યો ગુનો

Dinesh

Last Updated: 10:09 PM, 15 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના દેવજી કુંભારના ડેહલામાં પથ્થરમારો થયો હોવાના ખોટા મેસેજ શાહપુર પોલીસને કરી ખોટી માહિતી અને ગેરમાર્ગે દોરનાર જગમાલ હિમ્મતભાઈ વરાદીયા વિરુદ્ધ ગુનો દાખલ કરાયો

  • અમદાવાદમાં પથ્થરમારાના ખોટો મેસેજ વાઇરલ કરનાર વિરોધ કાર્યવાહી
  • શાહપુર પોલીસને ખોટી માહિતી અને ગેરમાર્ગે દોરનાર વિરુદ્ધ કાર્યવાહી
  • જગમાલ હિમ્મતભાઈ વરાદીયા વિરુદ્ધ ગુનો દાખલ કરાયો


અમદાવાદમાં પથ્થરમારાનો ખોટો મેસેજ વાઇરલ કરનાર વિરુદ્ધ શાહપુર પોલીસે ગુનો નોંધ્યો છે. આજે વાસી ઉતરાયણના દિવસે દેવજી કુંભારના ડેહલામાં પથ્થરમારો થયો હોવાનો મેસેજ કેન્ટ્રોલ રૂમમાં કરવામાં આવ્યો હતો. જે બાબતે પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રતિકાત્મક તસવીર

શાહપુર પોલીસને ખોટી માહિતી અને ગેરમાર્ગે દોરનાર વિરુદ્ધ કાર્યવાહી
શાહપુરમાં પથ્થરમારાનો કન્ટ્રોલ મેસેજ થતા પોલીસ ઇન્સ્પેક્ટર પી સી દેસાઈ અને તેમનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને સમગ્ર બનાવને લઈને આવો કોઈ બનાવ શાહપુરમાં ન બન્યો હોવાની માહિતી સામે આવી હતી જે બાબતે પોલીસે કડક વલણ અપનાવ્યું છે. શાહપુર પોલીસમાં ખોટી માહિતી અને ગેરમાર્ગે દોરનાર વિરુદ્ધ પોલીસે પગલાં લીધા છે. શાહપુર પોલીસે ખોટો મેસેજ વાયરલ કરનાર જગમાલ હિમ્મતભાઈ વરાદીયા વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ પોલીસ

જગમાલ હિમ્મતભાઈ વરાદીયા વિરુદ્ધ ગુનો દાખલ દાખલ કરાયો
જગમાલ હિમ્મતભાઈ વરાદીયાએ પથ્થરમારાના ખોટા મેસેજ વાયરલ કર્યો હતો અને શાહપુર પોલીસ મથકમાં પણ મેસેજ કર્યો હતો જે પથ્થરમારાના મેસેજ બાદ પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો જે બાદ તપાસમા જણાવા મળ્યું હતું કે, તે ખોટો મેસેજ કરેલો છે જે બાબતે પોલીસે ગુનોં નોધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

ક્રાઈમની પ્રતિકાત્મક તસવીર

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ