બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / A plan was made to drain the rainwater underground in the school

પ્રોજેક્ટ / ગુજરાતમાં પ્રથમ વાર હાથ ધરાયો આ નવતર પ્રયોગ: હવેથી રાજ્યના આ શહેરની સરકારી શાળાઓમાં કરાશે વરસાદી પાણીનો સંગ્રહ

Priyakant

Last Updated: 01:42 PM, 26 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની એક સ્કૂલમાં ગુજરાતમાં પ્રથમ વાર વરસાદી પાણીનો ભૂગર્ભમાં ઉતારવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું

  • સ્કૂલમાં વરસાદી પાણીનો ભૂગર્ભમાં ઉતારવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું
  • અમદાવાદના પાલડીમાં મનપા સંચાલિત શાળામાં વોટર રિચાર્જ પ્લાન્ટ બનાવાયો
  • આગામી દિવસોમાં વધુ 9 શાળાઓમાં આ પ્રકારે પ્લાન્ટ લગાવવામાં આવશે
  • વરસાદી પાણી સ્કૂલમાં ઉપયોગમાં લેવાય તે માટે પ્લાન્ટ બનાવાયો 

અમદાવાદની એક સ્કૂલમાં ગુજરાતમાં પ્રથમ વાર વરસાદી પાણીનો ભૂગર્ભમાં ઉતારવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ અમદાવાદના પાલડીમાં મનપા સંચાલિત શાળામાં વોટર રિચાર્જ પ્લાન્ટ બનાવાયો છે. જેને લઈ હવે આ શાળામાં વરસાદી પાણીનું ભૂગર્ભમાં સંગ્રહ કર્યા બાદ શાળામાં ઉપયોગમાં લઈ શકાશે. 

અમદાવાદની પાલડીમાં મનપા સંચાલિત શાળામાં એક સરાહનિય કાર્ય કરવામાં આવ્યું છે. વિગતો મુજબ પાલડીની મનપા સંચાલિત શાળામાં વોટર રિચાર્જ પ્લાન્ટ બનાવાયો છે. જેનું મુખ્ય હેતુ વરસાદી પાણીનો સંગ્રહ કરવાનો અને પાણીનું તળ ઊંચું આવે તે માટેનો છે. જોકે હવે આગામી દિવસોમાં વધુ 9 શાળાઓમાં આ પ્રકારે પ્લાન્ટ લગાવવામાં આવશે. 

વરસાદી પાણીનો ભૂગર્ભમાં ઉતારવાનું પ્લાનિંગ 

ચોમાસામાં વરસાદ દરમ્યાન પાણી વહી જતું હોય છે પણ અમદાવાદની પાલડીમાં મનપા સંચાલિત સરકારી શાળામાં એક નવતર પ્રયોગ હાથ ધરાયો છે. આ શાળામાં ગુજરાતમાં પ્રથમ વાર વરસાદી પાણીનો ભૂગર્ભમાં ઉતારવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જેને લઈ હવે અગમઇ દીવસોએ વરસાદી પાણીનો સંગ્રહ કરી શાળાના ઉપયોગમાં લેવાશે. જોકે આનો હેતુ પાણીનું તળ ઊંચું આવે તે પણ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ