બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / A person killed her wife and 6 years daughter with knife and then hanged himself with fan

ક્રાઈમ / સ્યુસાઇડ અને મર્ડર.! Google પર સર્ચ કર્યું How to hang, દોસ્તને ફોન કરી કહ્યું મૈ બધાને મારી નાખ્યા, રાજધાનીનો કિસ્સો

Vaidehi

Last Updated: 05:14 PM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીનાં એક વ્યક્તિએ પોતાની પત્ની અને 6 વર્ષની દીકરીની છરી મારીને હત્યા કરી અને પછી પોતે પણ આપઘાત કરી લીધો.

  • દિલ્હીનાં એક વ્યક્તિએ કર્યું મર્ડર
  • પોતાની પત્ની અને દીકરીને છરીથી મારી કરી હત્યાં
  • છેલ્લે પોતે પણ પંખાથી લટકી કરી આત્મહત્યા

દિલ્હીનાં શાહદરા વિસ્તારમાં એક વ્યક્તિએ પોતાની 40 વર્ષીય પત્ની અનુરાધા અને 6 વર્ષની દીકરીની છરી મારીને હત્યા કરી દીધી. પોલીસ અનુસાર DMRCમાં સુપરવાઈઝરનાં પદ પર કામ કરી રહેલા 45 વર્ષીય સુશીલે આ બંનેના મર્ડર બાદ પંખાથી લટકીને આત્મહત્યા કરી હતી.

સર્ચ કર્યું How to Hang
ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તેમને ત્યાંથી એક છરી મળી આવી. પોલીસે ઘરનાં કમ્પ્યુટરની તપાસ કરી જેમાં સુશીલે સર્ચ કર્યું હતું કે How to Hang એટલે કે ફાંસી પર કઈ રીતે લટકવું? કમ્પ્યુટર પર સર્ચ કર્યાં બાદ સુશીલે આપઘાત કર્યો હતો. સુશીલે પોતાના 13 વર્ષનાં પુત્રને પણ મારવાનાં પ્રયત્નો કર્યાં હતાં પરંતુ સદનસીબે તે બચી ગયો અને હાલમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.

એક વ્યક્તિને ફોન કરી આપી માહિતી
જાણકારી અનુસાર PCR કોલને બપોરે 12 વાગ્યા આસપાસ એક ફોન કોલ આવ્યો જેમાં ફોન કરનારાએ જણાવ્યું કે તે D બ્લોક 78/1 શેરી નંબર 8માં શાહદરામાં રહે છે. તેણે જણાવ્યું કે મારી સાથે સુશીલ કુમાર મેટ્રોમાં કામ કરે છે અને તે આજે ઓફિસ નથી આવ્યો. મેં એને ફોન કર્યો તો તે રડી રહ્યો હતો અને તેણે મને જણાવ્યું કે મેં ઘરમાં બધાંને મારી દીધું છે.

ઘરને સીલ કરી દેવામાં આવ્યું
પોલીસે આ કોલને વેરિફાઈ કર્યું અને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. તેમને ત્યાં 3 લોકોનાં શવ મળ્યાં. પોલીસ અનુસાર સુશીલનો શવ પંખાથી લટકેલો હતો. તેની પત્ની અને પુત્રીનાં શરીર પર છરીનાં ઘા જોવા મળ્યાં હતાં. આ સમગ્ર કેસની હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અને ઘરને સીલ કરી દીધું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ