ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / A MAN GOT MARRIED 37TH TIME

વાયરલ વિડીયો / 28 પત્નીઓ, 35 દીકરા-દીકરીઓની સામે જ વૃદ્ધે કર્યા 37માં લગ્ન, Video જોઈને ચકરાઈ જશો

Published By: ParthB

Last Updated: 03:22 PM, 9 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વિડિયોમાં એક એવા મહાશયની વાત છે જેને માત્ર બે-ત્રણ વાર નહીં, પણ 37 વાર લગ્ન કર્યા છે

ADVERTISEMENT

  • બે-ત્રણ વાર નહીં, પણ 37 વાર લગ્ન કર્યા છે
  • વાયરલ થયા બાદ ઘણા વીડિયો મુશ્કેલીમાં પણ મુકી દે છે
  • પોતાની 28 પત્નીઓ 35 છોકરાઓની સામે કર્યાં લગ્ન 

બે-ત્રણ વાર નહીં, પણ 37 વાર લગ્ન કર્યા છે
કહેવાય છે કે લગ્ન એ બે પરિવારોને ભેગા કરે છે, બે દિલેને એકબીજા સાથે જોડી દે છે. આ એક પવિત્ર બંધન છે, જેમાં સમય જતાં આખો એક પરિવાર સામેલ થઈ જાય છે. આજના આ મોંઘવારીના સમયમાં જ્યારે 1 પત્ની અને 2 બાળકોને સાચવવામાં તકલીફ પડી જાય છે. પણ આ વિડિયોમાં એક એવા મહાશયની વાત છે જેને માત્ર બે-ત્રણ વાર નહીં, પણ 37 વાર લગ્ન કર્યા છે. હાલમાં જ તેમણે પોતાની 28 પત્નીઓ 35 છોકરાઓ અને 126 દોહિત્રીની સાથે એક સુંદર સ્ત્રી સાથે લગ્ન કર્યા છે. જુઓ તમે પણ આ વિડીયો. 

વાયરલ થયા બાદ ઘણા વીડિયો મુશ્કેલીમાં પણ મુકી દે છે
સોશિયલ મીડિયા પર રોજ ઘણા વીડિયો વાયરલ થતા જ રહેતા હોય છે. અમુક વીડિયો જોઈને આપણે પણ વિચારમાં પડી જતા હોઈએ છીએ કે આવા લોકો આવે છે ક્યાંથી? સોશિયલ મીડિયા પર જેટલા અજીબ વીડિયો વાયરલ થાય છે અમુક તેટલાં જ ક્યૂટ વીડિયો પણ વાયરલ થતા હોય છે. અમુક વાયરેલ થયેલા વીડિયો લોકોને મુશ્કેલીમાં પણ મુકી દે છે. 

 

 

વાયરલ થયા બાદ ઘણા વીડિયો મુશ્કેલીમાં પણ મુકી દે છે
હમણાં જ ખૂબ વાયરલ થયેલા એક વીડિયોએ એક યુટ્યુબરને મુશ્કેલીમાં મુકી દીધો અને તેને જેલની હવા પણ ખવડાવી દીધી છે. વીડિયો પર વ્યૂઝ લેવાના ચક્કરમાં એક વ્યક્તિએ પોતાના શ્વાનને ફૂગ્ગાઓ સાથે બાંધીને હવામાં ઉડાવી દીધો. ખેર આ વીડિયોને વ્યૂઝ તો મળ્યા પરંતુ સાથે સાથે આ વીડિયોના કારણે તે વ્યક્તિ અને તેની માતા બન્નેને જેલની હવા પણ ખાવી પડી છે. તેમના વિરૂદ્ધ ફરીયાદ દાખલ થઈ અને પોલીસે તે મામલે તપાસ હાથ ધરી છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Marriage funny video viral video ફની વિડીયો વાયરલ વિડીયો Marriage

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ