બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

logo

હિટસ્ટ્રોકને કારણે શાહરૂખ ખાનની તબિયત બગડી, રિપોર્ટ આવ્યા નોર્મલ, કે.ડી હોસ્પિટલના આઠમા માળે દાખલ

logo

IPL 2024 Eliminator, RRએ ટોસ જીત્યો, RCBને આપી હતી પહેલી બેટિંગ, RCB 172/8 (20), રાજસ્થાનને જીતવા 173 રનની જરૂર

logo

લૂ લાગવાના લીધે શાહરૂખ ખાનની લથડી તબિયત, અમદાવાદ કે.ડી.હોસ્પિટલમાં કરાયા દાખલ

logo

બાળકોના આધારકાર્ડના આધારે પ્રમાણપત્ર માટે મહત્વનો નિર્ણય

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A huge fire broke out in Jamnagar's Reliance Mall late at night

બનાવ / જામનગરના રિલાયન્સ મોલમાં મોડી રાતે ભીષણ આગ​​​​​​​ લાગતા અફરાતફરી, અનંત અંબાણી પણ દોડી આવ્યા

Vishal Khamar

Last Updated: 08:38 AM, 9 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરના મોટી ખાવડી પાસે રિલાયન્સ મોલમાં મોડી રાત્રે આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. મોલમાં આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગ્રેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

  • જામનગરના મોટી ખાવડી પાસે રિલાયન્સ મોલમાં લાગી આગ
  • રિલાયન્સ ઇન્ડ્રસ્ટ્રીઝની સામે રિલાયન્સ મોલમાં લાગી આગ
  • આગ પર કાબૂ મેળવવા ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ઘટના સ્થળે

 જામનગર નજીક આવેલ મોટી ખાવડી પાસે રિલાયન્સ મોલમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિશાળ હતી કે, ધૂમાડાનાં ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગ્રેડને થતા ફાયર ફાઈટરની ટીમો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લીયર કર્યો હતો.  રિલાયન્સ મોલમાં આગ લાગ્યાની જાણ વહીવટી તંત્રને થતા વહીવટી તંત્ર તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી. 

મોલમાં આગ લાગતા રિલાયન્સનાં અનેક ઉચ્ચકક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
ખાવડી નજીક રિલાયન્સ મોલમાં આગ લાગ્યાની જાણ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીને થતા તેઓ મોડી રાત્રે જામનગર ખાતે આવી પહોંચ્યા હતા.  તેમજ રિલાયન્સ ગ્રુપના વાઈસ પ્રેસિડન્ટ ધનરાજ નથવાણી સહિત રિલાયન્સના અનેક ઉચ્ચ કક્ષાનાં અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. 

વધુ વાંચોઃ સુરતમાં સોશ્યલ મીડિયા ઈન્ફ્લુએન્સર નીકળ્યો સટ્ટાકિંગ: ઈન્ટરનેશનલ ગેમમાં ચાલતો 'ખેલ'

ફાયર ફાઈટર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી
આ બાબતે મળતી માહિતી મુજપ જામનગર નજીક મોટી ખાવડીમાં આવેલા રિલાયન્સ મોલમાં લોકો કામ પૂર્ણ થયા બાદ આગ લાગતા કોઈ જાનહાનિ કે ઈજાઓ થઈ નથી. ત્યારે મોલમાં આગ લાગ્યના જાણ થતા જ ફાયર ફાઈટર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોચી આગને કાબુમા લેવાનો પ્રયાસ કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ