બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A cobra snake entered the bike in Somnath: When the seat was opened, it got stuck in the engine

ચેતજો / સોમનાથમાં બાઇકમાં ઘૂસી ગયો કોબ્રા સાપ: સીટ ખોલી તો એન્જિનમાં ફસાયો, એક કલાકની જહેમત બાદ કરાયું રેસ્ક્યૂ

Priyakant

Last Updated: 02:49 PM, 21 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Somnath News: રહેણાંક સોસાયટીમાં આકરા તાપથી બચવા કોબ્રા સાપ બાઈકમાં ઘૂસી ગયો, મોડી રાત્રે સ્નેક કેચરે કોબરા સાપનું કર્યું રેસ્કયુ

  • રહેણાંક સોસાયટીમાં બાઈકમાં ઘુસ્યો કોબરા સાપ
  • આકરા તાપથી બચવા બાઈકમાં ધૂસી ગયો કોબરા 
  • મોડી રાત્રે સ્નેક કેચરે કોબરા સાપનું કર્યું રેસ્કયુ

વેરાવળની રહેણાક સોસાયટીમાં બાઈકમાં સાપ ઘુસ્યો હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ કે, એક રહેણાંક સોસાયટીમાં પાર્ક કરેલ બાઇકમાં કોબ્રા સાપ ઘૂસી ગયો હતો. જેની જાણ થતાં સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે બાદમાં સ્નેક કેચર દ્વારા કોબ્રા સાપને ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરી મુક્ત વાતાવરણમાં છોડી મૂકવામાં આવ્યો હતો. 

સોમનાથના વેરાવળમાં એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. અહી એક સોસાયટીમાં રાત્રિનાં સમયે એક બાઇકમાં કોબ્રા સાપ ઘૂસી ગયો હતો. આ તરફ બાઇકમાં સાપ ઘૂસ્યો હોવાની જાણ થતાં સ્થાનિકો દ્વારા સ્નેક કેચરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જ્યાં મધરાત્રે સ્નેક કેચર દ્વારા સાપનું રેસ્ક્યૂ કરી ને પકડી અને મુક્ત વાતાવરણમાં મૂકી દેવાયો હતો. આકરા તાપથી બચવા કોબ્રા સાપ બાઈકમાં ઘૂસી ગયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ