બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ટેક અને ઓટો / a clerk falls victim to almond ads cyber fraud and lose money

ફ્રોડ એલર્ટ! / સસ્તા બદામના ચક્કરમાં આવ્યા રોવાના દહાડા, જો-જો તમે આવી ભૂલ ન કરતા નહીં તો થઇ જશો ઑનલાઇન ફ્રોડના શિકાર

Manisha Jogi

Last Updated: 11:15 AM, 18 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેસબુક, ઈન્સ્ટાગ્રામ તથા અન્ય પ્લેટફોર્મ પર અનેક જાહેરાત દેખાડવામાં આવે છે. જ્યાં ઘણો સામાન સસ્તી કિંમતે મળે છે. એક ક્લર્ક ઓનલાઈન ઠગીનો શિકાર થઈ ગયો છે.

  • અનેક પ્લેટફોર્મ પર અનેક જાહેરાત દેખાડવામાં આવે છે
  • એક ક્લર્ક ઓનલાઈન ઠગીનો શિકાર થયો
  • સસ્તા સામાનની લાલચમાં હજારોનો ચૂનો લાગ્યો

ફેસબુક, ઈન્સ્ટાગ્રામ તથા અન્ય પ્લેટફોર્મ પર અનેક જાહેરાત દેખાડવામાં આવે છે. જ્યાં ઘણો સામાન સસ્તી કિંમતે મળે છે. સસ્તા સામાનના ચક્કરમાં એક ક્લર્ક ઓનલાઈન ઠગીનો શિકાર થઈ ગયો છે. લખનઉના એડિશનલ સિવિલ જજની ઓફિસમાં ક્લર્ક તરીકે કામ કરતા એક વ્યક્તિ સાથે ઓનલાઈન ઠગી કરવામાં આવી છે. 

ફેસબુક પર ફેક જાહેરાત
વિક્ટિમ ફેસબુક જોઈ રહ્યા હતો, જ્યા બિગ બજારના નામથી એક જાહેરાત જોવા મળી છે. આ જાહેરાતમાં 279 રૂપિયામાં એક કિલો બદામ મળી રહી હતી. 

જાહેરાત પર ક્લિક કર્યું
ફેક જાહેરાત પર ક્લિક કરતા જ ફોન એકદમ ફ્રીજ થઈ ગયો, ત્યારપછી ફેસબુક એપ્લિકેશન બંધ કરી દીધી. 

બેન્ક એકાઉન્ટ હેક
આ ઘટનાના એક દિવસ પર નોટિફિકેશન જોવા મળ્યું કે, તેના બેન્ક એકાઉન્ટમાંથી 67 હજાર રૂપિયા કપાઈ ગયા છે. ત્યારપછી તે વ્યક્તિએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો. 

35 હજાર પાછા મળ્યા
વિક્ટીમે સાઈબર ક્રાઈમ ઓથોરિટીને જાણકરી આપી, ત્યારપછી પોલીસે બેન્ક સાથે મળીને 35 હજાર રૂપ્યા પરત મેળવ્યા. બાકીની રકમ પરત મેળવવા પર કામ ચાલી રહ્યું છે. 

પોલીસ અને બેન્કનો સંપર્ક
વિક્ટીમે જણાવ્યું કે, અડધી રકમ પાછી મળતા તેને રાહત થઈ છે. જે માટે તે સતત પોલીસ અને બેન્કના સંપર્કમાં હતો. 

પહેલા પણ આ પ્રકારનો કેસ સામે આવ્યો હતો
ઓનલાઈન પ્લેટફોર્મ પર ફેક જાહેરાતની મદદથી લોકો સાથે ઠગાઈ કરવી, તેવા અનેક કેસ સામે આવ્યા છે. અનેક લોકો આ પ્રકારની ઘટનાનો ભોગ બન્યા છે. ઓનલાઈન પ્લેટફોર્મ અથવા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આકર્ષક ઓફર અને ડીલ્સની લાલચમાં ના પડવું જોઈએ અને OTP પણ શેર ના કરવો જોઈએ. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ