ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / 8.35% interest is getting on FD, this government company is giving offer, know how to avail the benefit?

ફીક્સ ડીપોઝીટ / FD પર મળી રહ્યું છે 8.35% વ્યાજ, આ સરકારી કંપની આપી રહી છે ઓફર, જાણો કેવી રીતે ઉઠાવશો લાભ?

Published By: Kavan

Last Updated: 12:52 PM, 26 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં સુરક્ષિત રોકાણનાં સંદર્ભમાં બેંકમાં ફીક્સ ડિપોઝીટ કરવી હંમેશા લોકોની પ્રથમ પસંદગી રહી છે. એનું કારણ એ છે કે ફીક્સ ડિપાઝીટમાં નિશ્ચિત વ્યાજ એક નિશ્ચિત સમયગાળા માટે રોકાણ કરી શકાય છે.

ADVERTISEMENT

  • આ કેરળ સરકાર દ્વારા નિશ્ચિત ફિક્સ ડિપોઝિટ સ્કીમ છે.
  • સામાન્ય નાગરિકો માટે 1 થી 5 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 7% થી વધુ વળતર.
  • વરિષ્ઠ નાગરિકોને FD પર 8.35 ટકા વ્યાજ મળશે.

 ભારતમાં સુરક્ષિત રોકાણનાં સંદર્ભમાં બેંકમાં ફીક્સ ડિપોઝીટ કરવી હંમેશા લોકોની પ્રથમ પસંદગી રહી છે.  એનું કારણ એ છે કે  ફીક્સ ડિપાઝીટમાં નિશ્ચિત વ્યાજ એક નિશ્ચિત સમયગાળા માટે રોકાણ કરી શકાય છે. હવે જ્યારે વ્યાજ દરો સતત વધી રહ્યા છે ત્યારે વ્યાજદરો સતત વધી રહ્યા છે. જ્યારે વ્યાજદરો સતત વધી રહ્યા છે. ત્યારે ફીક્સ ડિપોઝીટ પરનું વ્યાજ પણ વધી રહ્યું છે. આ સમયે બેંકમાં ગ્રાહકોને આકર્ષવા માટે ફીક્સ ડિપોઝીટ પર વધુ સારુ વ્યાજ પણ આપી રહી છે.
હાલમાં કેટલીક નાની બેંકો જાહેર અને ખાનગી ક્ષેત્રની મોટી બેંકો કરતા ફીક્સ ડીપોઝીટ પર વધુ વ્યાજ ચૂકવી રહી છે. આ બેંકોમાં ફીક્સ ડીપોઝીટ કરીની સારુ વળતર મેળવી શકાય છે.
 
કેરળ સકરારની કંપની FD  પર 8.35%  વ્યાજ આપી રહી છે
 કેરળ સરકાર દ્વારા સમર્થિત કેરળ ટ્રાન્ટપોર્ટ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડ કંપની FD  પર 8.35 ટકા વ્યાજ ચૂકવી રહી છે. આ કંપનીની વેબસાઈટ અનુસાર તે રાજ્ય સરકારની ગેરંટીવાળી ફિક્સ્ડ ડિપોઝીટ સ્ક્રીમ છે.
સામાન્ય નાગરિકો આ કંપનીમાં 1 વર્ષથી 5 વર્ષને સમયગાળા માટે FD પસંદ કરી શકે છે. એક વર્ષની ફીક્સ્ડ ડિપાઝીટ પર વાર્ષિક 7.23 ટકા વળતર સાથે 7 ટકાના દરે વ્યાજ મળશે. તે જ સમયે, વાર્ષિક ઉજપ બે વર્ષ માટે 7.49, 3 વર્ષ માટે 7.76 ટકા, ચાર વર્ષ માટે 7.72 અને 5 વર્ષ માટે 8 ટકા રહેશે.

ઘણી બેંકોએ FD  પર વ્યાજ દરમાં વધારો કર્યો
બેંકોએ FD  પર વ્યાજ દરમાં વધારો કર્યો  RBI દ્વારા રેપો રેટમાં વધારો કર્યા પછી, ઘણી બેંકોએ લોન અને લોન પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે. SBI, HDFC અને એક્સીસ બેંક સહિત અન્ય બેંકો સામેલ છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Interest Rate Keral RBI fixed deposit Fixed Deposit

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ