કોરોના વાયરસ / નિષ્ણાંતોએ કહ્યું, ચિંતા ન કરશો... 70 ટકા કોરોનાના દર્દીને દવાની જરૂર નથી પડતી, કારણ કે

70 percent corona patients do not require medicines delhi

લખનઉમાં કોરોના દર્દીઓમાં 70% લક્ષણો વગરના છે. આમાંથી માત્ર 5થી 10 ટકા જ દર્દીઓને કેટલીક દવાઓ આપવી પડે છે. જ્યારે અન્ય કોરોના દર્દીઓ તંદુરસ્ત આહાર અને વિટામિન સી યુક્ત ખોરાક લઈને જ સ્વસ્થ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તબીબી નિષ્ણાંતો કહે છે કે કોરોના વિશે ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી. ફક્ત બચાવ કરવાની જરૂર છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ