બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / આરોગ્ય / 7 ways to lose belly fat based on science natural weight loss tips

હેલ્થ ટિપ્સ / પેટની ચરબી ઘટાડવી છે! તો આજથી જ ફૉલો કરો આ આ 7 ઉપાય

Arohi

Last Updated: 11:38 AM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Weight Loss Tips: ઘણા લોકો માટે પેટની ચરબી ઘટાડવી મુશ્કેલ સાબિત થાય છે. એવામાં અમે તમને 7 એવા ઉપાય વિશે જણાવીશું જેનાથી તમારા પેટની ચરબી ગાયબ થઈ જશે.

  • વધી ગઈ છે પેટની ચરબી? 
  • આ રીતે ઘટાડો વજન 
  • પેટની ચરબી થઈ જશે ગાયબ 

ઘણા લોકોના પેટના નિચેના ભાગમાં ફેટની જિદ્દી પરત જમા થઈ જાય છે જેને ટમી ફેટ કહેવામાં આવે છે. ઘણી વખત એક્સરસાઈઝ, ડાયટિંગ, સિટ-અપ કે કાર્ડિયો પણ આ ફેટને ઓછુ નથી કરી શકતું. આજે અમે તમને અમુક એવી સરળ ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી સ્થૂળતાને સરળતાથી ઓછુ કરી શકાશે. 

સ્પ્રિંગ ટ્રેનિંગ 
ટ્રેડમિલ પર કલાકો પસાર કરવાની જગ્યા પર સ્પ્રિંટ ટ્રેનિંગ કરવાથી પેટની ચરબી ઓછી થઈ શકે છે. સ્પ્રિંટથી હોર્મોન લેવલ વધી જાય છે અને શરીરનું ફેટ ઓછુ થવા લાગે છે. 

કોર ટ્રેનિંગ કરો
એક્સપર્ટ કહે છે કે પેટનું ફેટ ઓછુ કરવા માટે એબ્સ વર્કઆઉટ નહીં પરંતુ કોર વર્કઆઉટ કરવું જોઈએ. કોર મસલ્સ ટ્રેન કરવાથી પેટના નિકળેલા ભાગના મસલ્સ બને છે જેનાથી ફેટ બર્ન થાય છે. 

પેલ્વિક ફ્લોર મસલ્સ
કોર વર્કઆઉટ કરતી વખતે પેલ્વિક ફ્લોક મસલ્સ પણ મજબૂત થાય છે. આ મસલ્સ પ્રાઈવેટ પાર્ટની આસપાસ હોય છે જેમને મજબૂત કરવાથી ફ્લેટ પેટ મળે છે. 

પોશ્ચર પર કામ કરો 
જો તમારા હિપ્સ આગળની તરફ ઝુકેલા છે તો તમારૂ પેટ વધારે ફુલેલું લાગશે તેના માટે સીધા ચાલો. તમારા પગની આંગળી પર ન ચાલો અને જ્યારે તમે ચાલો છો તો ઉંચી એડીના જૂત પહેરો. 

આર્ટિફિશિયલ સ્વીટનરથી બચો 
આર્ટિફિશિયલ કે રિફાઈન્ડ શુગર ખાવાથી બચો. તેની જગ્યા પર મધ કે ગોળનું સેવન કરો અને ફળ પણ એક સારો વિકલ્પ હોઈ શકે છે. 

મોડી રાત્રે કાર્બ્સથી બચો 
ડિનર કે રાત્રે 8 વાગ્યા બાદ પાસ્તા, બ્રેડ અને ચોખા ખાવાથી બચો અને પ્રોટીન વાળી વસ્તુઓ ખાઓ.

સ્ટ્રેસ ઓછો લો
કોર્ટિસોલ હોર્મોન પેટની ચરબી પર નેગેટિવ અસર કરે છે માટે સ્ટ્રેલ લેવાથી બચો. જો સ્ટ્રેસ નહીં લો તો બોડી રિકવરી મોડમાં રહેશે અને કેલેરી બર્ન થશે. 

Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ