બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / અમદાવાદના સમાચાર / ક્રેશ થયેલા વિમાનમાં 61 મુસાફરો વિદેશી હતા.. એકલા બ્રિટનના જ 53 નાગરિકો સવાર હતા.. જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી

પ્લેન દુર્ઘટના / ક્રેશ થયેલા વિમાનમાં 61 મુસાફરો વિદેશી હતા, એકલા બ્રિટનના જ 53 નાગરિકો સવાર હતા, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી

Last Updated: 04:41 PM, 12 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એર ઇન્ડિયાનું નિવેદન બહાર આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે વિમાનમાં ૧૬૯ ભારતીય નાગરિકો, ૫૩ બ્રિટિશ નાગરિકો, ૧ કેનેડિયન નાગરિક અને ૭ પોર્ટુગીઝ નાગરિકો સવાર હતા.

અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી લંડન જતી વખતે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 અકસ્માતનો ભોગ બની હતી. બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન ટેકઓફ થયા પછી તરત જ ક્રેશ થયું હતું, જેના કારણે દેશભરમાં સનસનાટી મચી ગઈ હતી. વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં 230 મુસાફરો અને 12 ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે. આ અકસ્માત અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં થયો હતો, જ્યાં વિમાન જમીન પર પટકાયા પછી આગની જ્વાળાઓમાં લપેટાઇ ગયું હતું.

એર ઇન્ડિયાનું નિવેદન બહાર આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે વિમાનમાં ૧૬૯ ભારતીય નાગરિકો, ૫૩ બ્રિટિશ નાગરિકો, ૧ કેનેડિયન નાગરિક અને ૭ પોર્ટુગીઝ નાગરિકો સવાર હતા.

પ્લેનમાં સવાર તમામ મુસાફરોની યાદી અહીં દર્શાવીએ છીએ.

111213141516171819

સંકળાયેલા મુદ્દાઓ

Air India Plane Crash, Plane Crash News List Of Passengers Air India Plane Crash
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ