બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / જુલાઈમાં 5 રાશિઓ બનશે અમીર, શનિ વક્રી-ગુરુ અતિચારી

photo-story

14 ફોટો ગેલેરી

ધર્મ / જુલાઈમાં 5 રાશિઓ બનશે અમીર, શનિ વક્રી-ગુરુ અતિચારી

Last Updated: 11:56 PM, 29 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જુલાઈ માસ જ્યોતિષની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેવાનો છે. જેમાં અનેક શુભ યોગ બનવાના છે. જે તમામ રાશિઓ પર કેવી અસર કરશે તેના વિશે અહીંયા જાણીએ.

1/14

photoStories-logo

1. ગ્રહોની દ્રષ્ટિએ જુલાઈ માસ

જુલાઈ માસ હવે શરૂ થવાનો છે અને આ મહિનો ગ્રહોની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેશે. આ મહિને ચાતુર્માસ પણ શરૂ થવાનો છે. ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગિક નિદ્રામાં પ્રવેશ કરે છે અને બ્રહ્માંડનું કંટ્રોલ ભગવાન શિવને સોંપવામાં આવે છે. ગુરુ હાલમાં ઉચ્ચ સ્થિતિમાં છે પરંતુ તે અધ્યાત્મ અવસ્થામાં છે. આ મહિનામાં સૂર્ય, બુધ અને ગુરુનો ત્રિગ્રહી યોગ પણ જોવા મળશે. 27 જુલાઈએ શનિ પણ વક્રી થશે. તે પહેલાં ગુપ્ત નવરાત્રિ પણ થશે. જેમાં અમુક્ર રાશિઓને લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/14

photoStories-logo

2. મેષ

જુલાઈમાં તમારા માટે વર્ક પ્લેસ પર મહેનતનુંફળ આપશે, પરંતુ સફળતા માટે વાણીમાં સંયમ રાખવો. નોકરી કરતા વ્યક્તિઓને નવી જવાબદારીઓ મળી શકે છે જ્યા પ્રેરોફેશનલ લોકોએ ઉતાવળમાં રોકાણ કરવાનું ટાળવું જોઈએ. પારિવારિક સહયોગ મળશે. આર્થિક બાબતોમાં સમજદારીપૂર્વક નિર્ણયો લો. તમારો શુભ રંગ આછો લાલ રહેશે. અને ઉપાય તરીકે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/14

photoStories-logo

3. વૃષભ

આ મહિનો તમારા માટે પ્રતિષ્ઠા અને નાણાકીય વૃદ્ધિ લાવશે. તમને કરિયરમાં ઉન્નતિ માટે સારી તકો મળશે. વ્યવસાયમાં નફો થવાની સંભાવના છે. અટવાએલા કાર્યોમાં ગતિ આવશે. પરિવાર અને મિત્રો તરફથી મદદ મળશે. નકારાત્મક લોકોથી અંતર જાળવો. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. તમારો શુભ રંગ ક્રીમ રહેશે. ઉપાય તરીકે દરરોજ દુર્ગા ચાલીસાનો પાઠ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/14

photoStories-logo

4. મિથુન

સૂર્ય અને બુધના પ્રભાવથી આખા મહિના દરમિયાન તમારો આત્મવિશ્વાસ ઊંચો રહેશે. કરિયરમાં નવી સિદ્ધિઓ આવશે. નાણાકીય લાભના મોકા ઊભા થશે અને વર્ક પ્લેસ પર પ્રતિષ્ઠા વધશે. જ ઘમંડ અને ઉતાવળ નુકસાન પહોંચાડી શકે છે. આ મહિનો વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ માટે અનુકૂળ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. તમારો શુભ રંગ આછો લીલો રહેશે. ઉપાય તરીકે દરરોજ ભગવાન ગણેશની આરતી કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/14

photoStories-logo

5. કર્ક

જુલાઈમાં ધીરજ અને સંતુલનથી લાભ થશે. વર્ક પ્લેસ અને વ્યવસાયમાં ઉતાવળ ટાળો. તમારા ખર્ચાઓ પર કંટ્રોલ રાખો. મહિના દરમિયાન કોઈ પ્રભાવશાળી વ્યક્તિને મળવું =ભવિષ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. તમારો શુભ રંગ સફેદ રહેશે. ઉપાય તરીકે ભગવાન શિવને દરરોજ જળ અર્પણ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/14

photoStories-logo

6. સિંહ

આ મહિનાની શરૂઆતમાં માનસિક તણાવ ઘટશે અને બાકી રહેલા કાર્યો પુરા થવા લાગશે. તમારી કરિયરમાં સકારાત્મક ફેરફારોના સંકેતો છે. આત્મવિશ્વાસ વધશે પરંતુ ગુસ્સો અને સંઘર્ષ ટાળવો. પરિવારનો સહયોગ મળશે. જો તમે પહેલાથી જ સારવાર લઈ રહ્યા છો તો તમારી દવાઓ અવોઇડ ન કરો. તમારો શુભ રંગ આછો લાલ રહેશે. ઉપાય તરીકે દરરોજ ભગવાન સૂર્યની પ્રાર્થના કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

7/14

photoStories-logo

7. કન્યા

તમારા માટે આર્થિક બાબતોમાં સુધારાના સંકેતો દેખાશે. તમારી મહેનત તમારા નોકરી અને વ્યવસાયમાં સકારાત્મક પરિણામો આપશે. નવી જવાબદારીઓ મળી શકે છે. કોઈ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરો. પરિવારનો સહયોગ મળશે. સામાજિક સ્થિતિ પણ વધશે. સ્વાસ્થ્ય સારું રહેશે. તમારો શુભ રંગ લીલો રહેશે. ઉપાય તરીકે દરરોજ ભગવાન શ્રીકૃષ્ણની આરતી કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

8/14

photoStories-logo

8. તુલા

આ મહિનામાં તમારી મહેનતનું ફળ આપશે. કરિયર અને વ્યવસાય ધીમે ધીમે મજબૂત બનશે. આર્થિક સ્થિતિ સુધારવાના પ્રયાસો સફળ થશે. ખર્ચાઓ પર કંટ્રોલ રાખવો. ખાવાની આદતો પ્રત્યે સાવચેત રહો. પારિવારિક જીવન સામાન્ય રહેશે. તમારો શુભ રંગ ક્રીમ રહેશે અને ઉપાય તરીકે દરરોજ દુર્ગા ચાલીસાનો પાઠ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

9/14

photoStories-logo

9. વૃશ્ચિક

જુલાઈમાં તમારી મહેનતનું ફળ મળશે. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. મુસાફરીએ જઈ શકો છો. કોઈપણ નવા સાહસ માટે લોન ન લો. તમને પરિવારનો સહયોગ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ તમારા આહારની અવગણના કરવાનું ટાળો. તમારો શુભ રંગ લાલ રહેશે અને ઉપાય તરીકે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

10/14

photoStories-logo

10. ધન

આ મહિનો કરિયર અને આર્થિક બાબતોમાં પ્રગતિ લાવશે. તમારી નોકરી અને વ્યવસાયમાં મોકા ઉભા થશે. ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે અને મુસાફરીએ જઈ શકો છો. મહેનત વધારવાથી સફળતા મળશે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો. તમારો શુભ રંગ આછો પીળો રહેશે અને ઉપાય તરીકે દરરોજ ભગવાન વિષ્ણુની આરતી કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

11/14

photoStories-logo

11. મકર

જુલાઈમાં તમારા માટે લાભદાયક સમય રહેશે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે. વર્ક પ્લેસ પર સીનીયર અધિકારીઓ સાથે સારા સંબંધો જાળવી રાખો. વ્યવસાયમાં વધુ સમય ફાળવવાથી લાભ થશે. કામમાં વિલંબ કરવાની આદત હાનિકારક હોઈ શકે છે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. તમારો શુભ રંગ વાદળી રહેશે અને ઉપાત તરીકે દરરોજ ભગવાન કૃષ્ણની આરતી કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

12/14

photoStories-logo

12. કુંભ

તમારા માટે આ મહિને સામાજિક અને વ્યાવસાયિક ક્ષેત્રોમાં પ્રગતિ થશે. નેટવર્કિંગથી લાભ થશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે પરંતુ ખર્ચ પર કંટ્રોલ રાખો. પરિવારમાં ખુશી રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવું છે. તમારો શુભ રંગ વાદળી રહેશે અને ઉપાય દરરોજ શિવ ચાલીસાનો પાઠ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

13/14

photoStories-logo

13. મીન

જુલાઈમાં તમારા માટે આધ્યાત્મિક અને આર્થિક બંને દ્રષ્ટિકોણથી સારો રહેશે. નોકરી કે વ્યવસાયમાં સ્થિરતા પ્રાપ્ત થશે. જૂના રોકાણો લાભ આપી શકે છે. સંબંધો સારા રહેશે. તમારા સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપો, ખાસ કરીને પેટની સમસ્યાઓથી બચો. તમારો શુભ રંગ સફેદ રહેશે અને ઉપાય તરીકે દરરોજ લક્ષ્મી-નારાયણની પૂજા કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

14/14

photoStories-logo

14. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Trigrahi Yoga Gupt Navratri Chaturmas
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ