બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / 3 જુલાઈથી અમદાવાદ સહિત અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ, હવામાન વિભાગની આગાહી

photo-story

8 ફોટો ગેલેરી

Gujarat Rain / 3 જુલાઈથી અમદાવાદ સહિત અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ, હવામાન વિભાગની આગાહી

Last Updated: 07:45 PM, 29 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Gujarat Weather Forecast: ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર 2 જુલાઈથી રાજ્યમાં ભારે વરસાદ થઇ શકે છે.

1/8

photoStories-logo

1. 3જીથી વરસાદી માહોલ

ખાસ કરીને 3થી 5 જુલાઈ દરમિયાન સુરત, વડોદરા, અમરેલી, રાજકોટ, ભાવનગર, વલસાડ સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. આજે અહી ભારે વરસાદની શક્યતા

હવામાન વિભાગ અનુસાર આજે 29 જૂન 2026ના રોજ ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. 30 જૂનના અહી પડશે વરસાદ

30 જૂન 2026ના સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. 1 જુલાઈના કયા જિલ્લાઓમાં વરસાદ પડી શકે

1 જુલાઈ 2026ના સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. 2 જુલાઈ વરસાદની આગાહી

2 જુલાઈ 2026ના સુરત, નવસારી, ડાંગ, તાપી જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, બોટાદ અને કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. 3 જુલાઈ ધોધમાર વરસાદની શક્યતા

3 જુલાઈ 2026ના સુરત, નવસારી, ડાંગ, વલસાડ, તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. 4 જુલાઈ અતિભારે વરસાદની આગાહી

4 જુલાઈ 2026ના સુરત, નવસારી, ડાંગ, વલસાડ, તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. અન્ય છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. 5 જુલાઈના વરસાદની આગાહી

5 જુલાઈ 2026ના સુરત, નવસારી, ડાંગ, વલસાડ, તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. અન્ય સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Weather Gujarat Rain Monsoon Gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ