બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / mAadhaar એપમાં મોટું અપડેટ! હવે એક જ ફોનમાં ફેમીલીના 5 આધાર કાર્ડ થશે મેનેજ
6 ફોટો ગેલેરી
Last Updated: 01:25 PM, 15 August 2026
1/6
દેશભરના કરોડો આધાર કાર્ડ ધારકોને રાહત આપવા માટે UIDAIએ તાજેતરમાં નવું mAadhaar એપ લોન્ચ કર્યું છે. સામાન્ય લોકોને વધુ સહૂલિયત મળે તે માટે આ નવા એપમાં અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. તેમાંથી સૌથી મહત્ત્વની સુવિધા છે કે હવે એક જ મોબાઇલમાં પરિવારના પાંચ આધાર કાર્ડને એકસાથે મેનેજ કરી શકાય છે. ચાલો જાણીએ કે આ કામ તમે mAadhaar એપમાં કેવી રીતે કરી શકો છો.
2/6
3/6
એપ ખોલીને ચાર અંકનું સિક્યોરિટી પિન સેટ કરો અને લોગિન કરો. હોમ સ્ક્રીન પર આપેલા “Add Aadhaar Profile” ઓપ્શન પર ક્લિક કરો. જે પરિવારના સભ્યનું પ્રોફાઇલ ઉમેરવું હોય (બાળક, પતિ-પત્ની કે વડીલ) તેમનો બાર અંકનો આધાર નંબર દાખલ કરો કે ફિઝિકલ આધાર કાર્ડનો QR કોડ સ્કેન કરો.
4/6
5/6
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
5 ફોટોઝ
Hariyali Teej 2026 / આજે 15 ઓગસ્ટે હરિયાળી તીજ! શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને વ્રતનું મહત્વ જાણો
ટોપ સ્ટોરીઝ