બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 35 days summer vacation from this date in state schools

BIG BREAKING / રાજ્યની શાળાઓમાં આ તારીખથી 35 દિવસનું ઉનાળું વેકેશન, સત્તાવાર પરિપત્ર જાહેર, જુઓ ક્યારે શરૂ થશે શિક્ષણ કાર્ય

Vishal Khamar

Last Updated: 05:47 PM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Summer vacation: રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળામા ઉનાળું વેકેશનની જાહેરાત કરી દીધી છે. ત્યારે આ વખતે બાળકોને એક મહિનાનું વેકેશન જાહેર કરતા બાળકો ઉત્સાહિત થઈ ગયા હતા.

  • રાજ્યની શાળાઓમાં ઉનાળું વેકેશન કરાયું જાહેર
  • 1 મે થી 4 જૂન સુધી શાળાઓમાં વેકેશન 
  • 35 દિવસનું ઉનાળું વેકેશન કરાયું જાહેર

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આગામી શિક્ષણ વિભાગ દ્વારા 35 દિવસનું ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આગામી 5 જૂનથી રાજ્યની પ્રાથમિક શાળાઓ રાબેતા મુજબ શરૂ થશે.  

5 જૂનથી રાજ્યભરની પ્રાથમિક શાળાઓ ફરી ધમધમતી થશે

ત્યારે પ્રાથમિક શિણક્ષ નિયામક દ્વારા તમામ જીલ્લા શિક્ષણાધિકારીઓને ઉનાળું વેકેશનને લઈ પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે. ત્યારે પત્રમાં લખવામાં આવ્યું છે કે આગામી તા. 1 મે થી 4 જૂન સુધી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 35 દિવસનું ઉનાળું વેકેશન રહેશે. ત્યારે આગામી 5 જૂનથી રાજ્યભરની પ્રાથમિક શાળાઓ ફરી ધમધમતી થઈ જશે. 
 

 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Education school students summer vacation ગુજરાત શિક્ષણ વિભાગ શાળાના વિદ્યાર્થીઓ Summer Vacation 2023
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ