બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / 32 years ago today, PM Modi took the decision of Ram temple in Ayodhya

અયોધ્યા રામ મંદિર / 32 વર્ષ પહેલા આજના દિવસે જ PM મોદીએ અયોધ્યામાં લીધો હતો રામ મંદિરનો સંકલ્પ, જુઓ PHOTOS

Priyakant

Last Updated: 12:02 PM, 14 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ayodhya Ram Mandir Latest News: ઈતિહાસ પર નજર કરીએ તો લગભગ 32 વર્ષ પહેલા આ દિવસે નરેન્દ્ર મોદી બપોરના સમયે અયોધ્યામાં રામ મંદિરના સ્થળે પહોંચી 'જય શ્રી રામ'ના નારા વચ્ચે લીધા હતા શપથ

  • અયોધ્યા નગરીમાં ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તૈયારીઓ
  • 32 વર્ષ પહેલા આ દિવસે નરેન્દ્ર મોદી બપોરના સમયે અયોધ્યામાં રામ મંદિરના સ્થળે પહોંચ્યા હતા 
  • PM મોદીએ શપથ લીધા હતા કે, તેઓ રામ મંદિર બન્યા બાદ જ અહીં પાછા ફરશે

Ayodhya Ram Mandir : અયોધ્યા નગરીમાં ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તૈયારીઓ વચ્ચે PM મોદીની જૂની તસવીરો સામે આવી છે. વાત જાણે એમ છે કે, 22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ છે. આ માટે તેમણે 11 દિવસના અનુષ્ઠાન પણ શરૂ કરી દીધા છે. આ સમયગાળા દરમિયાન તે સદ્ગુણી જીવન જીવશે ભારતીય જનતા પાર્ટી રામમંદિર આંદોલનમાં ખૂબ જ અવાજ ઉઠાવ્યો હતો અને તેના મેનિફેસ્ટોમાં પણ તેને સતત સામેલ કરતાં આવી છે.

આપણે ઈતિહાસ પર નજર કરીએ તો લગભગ 32 વર્ષ પહેલા આ દિવસે નરેન્દ્ર મોદી બપોરના સમયે અયોધ્યામાં રામ મંદિરના સ્થળે પહોંચ્યા હતા. તેઓ એકતાનો સંદેશ ફેલાવવા માટે કન્યાકુમારીથી કાશ્મીર સુધી એકતા યાત્રા પર હતા. નરેન્દ્ર મોદી જ્યારે અયોધ્યા પહોંચ્યા ત્યારે તેમણે 'જય શ્રી રામ'ના નારા વચ્ચે શપથ લીધા કે, તેઓ રામ મંદિર બન્યા બાદ જ અહીં પાછા ફરશે. જોકે થયું પણ એવું કે, હવે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમયે જ PM મોદી અયોધ્યા જશે. રામ મંદિરનો શિલાન્યાસ તેમના દ્વારા કમળના ફૂલથી કરવામાં આવ્યો હતો.

વધુ વાંચો: VIDEO: પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે રામ મંદિરમાં શું-શું થશે? જાણો વિગતવાર માહિતી

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ