બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 3 important work that you must have to do before the end of this month

લાસ્ટ ડેટ / 30 સપ્ટેમ્બર પહેલા પૂરા કરી લો આ 3 જરૂરી કામ નહીં તો મૂકાઈ જશો મોટી મુશ્કેલીમાં

Published By: Bhushita

Last Updated: 08:34 AM, 13 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના મહામારીના કારણે સરકારે આઘાર -પેન કાર્ડ લિંકિંગ, આઈટીઆર ફાઈલિંગ અને ડીમેટ એકાઉન્ટના કેવાયસી અપડેટને લઈને તારીખ લંબાવી હતી. આ કામ માટેની લાસ્ટ ડેટ 30 સપ્ટેમ્બર નક્કી કરાઈ છે.

  • 30 સપ્ટેમ્બર પહેલા પૂરા કરી લો આ 3 જરૂરી કામ
  • નહીં તો મૂકાઈ જશો મોટી મુશ્કેલીમાં
  • જાણો કયા જરૂરી કામ માટે આ છે લાસ્ટ ડેટ

પેન અને આધારને કરાવી લો લિંક
કેન્દ્ર સરકારે પેન અને આધારને લિંક કરાવવાની ડેડલાઈન વધારીને 30 સપ્ટેમ્બર કરી છે. આ ડેડલાઈન પહેલા 30 જૂન હતી. જે લોકોએ હજુ સુધી પેન અને આધાર કાર્ડને લિંક કર્યા નથી તેમને માટે આ સમય કામનો છે. તમે સરળતાથી આ કામ મિનિટોમાં કરી શકો છો.  

ડીમેટ એકાઉન્ટમાં  KYC કરાવી લો
હવે ડીમેટ એકાઉન્ટમાં પણ  KYC અપડેટ કરવાનું જરૂરી બન્યું છે, જો   KYC નથી તો ડીમેટ એકાઉન્ટને ડીએક્ટિવેટ કરી દેવાશે. કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ રોકાણકારોને ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટમાં  KYC ડીટેલ અપડેટ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર આપી છે. પહેલા આ ડેડલાઈન 31 જુલાઈ સુધીની હતી.  

બેંક ખાતામાં મોબાઈલ નંબર કરાવી લો અપડેટ
જો તમે તમારા ખાતામાં હજુ સુધી મોબાઈલ નંબર અપડેટ નથી કરાવ્યો તો તેને માટેની લાસ્ટ ડેટ 30 સપ્ટેમ્બર છે. જો જૂનો નંબર બંધ થઈ ગયો છે તો નવો નંબર અપડેટ કરાવી લો. કેમકે 1 ઓક્ટોબરથી ઓટો ડેબિટ પેમેન્ટ સિસ્ટમ લાગૂ થશે. તમે તમારા મોબાઈલ એપ કે ઈન્ટરનેટ બેંકિંગમાં લાઈટ,  LIC કે અન્ય કોઈ ખર્ચને  ઓટો ડેબિટ મોડમાં રાખ્યો છે તો દર મહિને તેનું બિલ નક્કી તારીખે બેંક ખાતાથી કપાઈ જશે. આ માટે તમારા મોબાઈલ નંબર બેંકમાં અપડેટેડ હોય તે જરૂરી છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

30 Sep 2021 Business News Dead line Utility News important work કામ બિઝનેસ ન્યૂઝ યૂટિલિટી ન્યૂઝ લાસ્ટ ડેટ 30 sep Last date for this work

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ