બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / તમારા ખાતામાં આવ્યો કે નહીં PM કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો, આ રીતે કરો ચેક

કામની વાત / તમારા ખાતામાં આવ્યો કે નહીં PM કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો, આ રીતે કરો ચેક

Nirav Kumar

Last Updated: 04:26 PM, 20 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડૂતોની પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં 23માં હપ્તાની રાહનો ટૂંક સમયમાં અંત આવવાનો છે. પ્રધાનમંત્રી મોદી આ યોજનાનો 23મો હપ્તો બંગાળથી રિલીઝ કરશે.

પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં 23માં હપ્તાની રાહ જોવાનો અંત આવવાનો છે. જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો આજે શનિવાર, 20 જૂનના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. બંગાળની ચૂંટણી જીત્યા બાદ પહેલી વાર નરેન્દ્ર મોદી પીએમ કિસાન સન્માન નિધિના 23મા હપ્તા તરીકે પશ્ચિમ બંગાળથી ખેડૂતોને 2000નું વિતરણ કરશે. આ વખતે પીએમ કિસાન સન્માન નિધિ કાર્યક્રમ પશ્ચિમ બંગાળના હુગલીના તારકેશ્વરમાં યોજાશે.

પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા મળે છે. આ પૈસા 2000 રૂપિયાના ત્રણ હપ્તામાં આવે છે. આ યોજના 2018-19 માં શરૂ કરવામાં આવી હતી. જેનું આજે 20 જૂનના રોજ તેમના ખાતામાં જમા કરવામાં આવશે. જેનો પાછલો હપ્તો 13 માર્ચના રોજ આવ્યો હતો

vtv hiring 2
  • પીએમ મોદી કેટલા ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરશે?

આ વખતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 23મા હપ્તા અંગે જાહેરાત કરવામાં આવી છે કે દેશભરના 9.44 કરોડ ખેડૂતોના ખાતામાં 18,880 કરોડ ટ્રાન્સફર કરવામાં આવશે. આ પૈસા પશ્ચિમ બંગાળના હુગલીના તારકેશ્વરથી મોકલવામાં આવશે. તમે pmkisan.gov.in પર તમારૂ સ્ટેટસ અને લાભાર્થીઓની યાદીમાં તમારું નામ ચેક કરી શકો છો. તમને પીએમ કિસાન સન્માન નિધિના 23મા હપ્તા સંબંધિત તમામ લાઇવ અપડેટ્સ મળશે.

વધુ વાંચો : Post Officeની આ હિટ સ્કીમ, એક વાર રોકાણ..પછી માત્ર વ્યાજથી ₹500000 ની કમાણી

આ યોજનામાં 23મોં હપ્તો આજે નાખવામાં આવશે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળ પહોંચી કાર્યક્રમમાં હપ્તો રિલીઝ કરશે. આ કાર્યક્રમ ટૂંક સમયમાં શરૂ થશે. જેમાં 9.44 કરોડ ખેડૂતોને પૈસા મળશે.


બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

23rd installment PM Kisan Samman Nidhi Yojana PM Kisan Yojana
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ