બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

VTV / ધર્મ / 2024 shani dev will shower his blessings on these zodiac signs in 2024 lord shani favorite rashi

આસ્થા / 2024માં શનિદેવ નહીં બદલે પોતાની ચાલ, આ રાશિના જાતકોને થશે આર્થિક લાભ, થશે પ્રગતિ

Manisha Jogi

Last Updated: 10:06 AM, 1 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિ વક્રી થવાને કારણે કઈ રાશિના જાતકોને લાભ થશે અને સફળતા પ્રાપ્ત થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવ 11 ફેબ્રુઆરી 2024થી 18 માર્ચ 2024 સુધી અસ્ત રહેશે.

  • શનિદેવને ન્યાય અને કર્મના દાતા માનવામાં આવે છે
  • શનિ વક્રી થવાને કારણે આ રાશિના જાતકોને લાભ થશે
  • અપાર સફળતા અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવને ન્યાય અને કર્મના દાતા માનવામાં આવે છે. શનિદેવ હાલમાં કુંભ રાશિમાં બિરાજમાન છે, વર્ષ 2024માં શનિદેવની પરિસ્થિતિમાં ફેરફાર થશે, જેની તમામ રાશિના જાતકો પર અસર થશે. શનિ વક્રી થવાને કારણે કઈ રાશિના જાતકોને લાભ થશે અને સફળતા પ્રાપ્ત થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવ 11 ફેબ્રુઆરી 2024થી 18 માર્ચ 2024 સુધી અસ્ત રહેશે. 

મેષ- શનિ વક્રીના કારણે મેષ રાશિના જાતકોને લાભ થશે. ધન પ્રાપ્તિ થશે, જે પણ કામ અટકેલા છે તે કામ શરૂ થશે. નોકરિયાત લોકોને પ્રમોશન મળશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. બેન્ક બેલેન્સ વધશે અને સફળતા પ્રાપ્ત થશે. વિકાસના નવા રસ્તા ખુલશે. તમામ કાર્યમાં સફળતા મળશે અને આર્થિક લાભ થશે.

વૃષભ- આ રાશિના જાતકો માટે વર્ષ 2024 સારું રહેશે અનેક નવી તક મળી શકે છે. નોકરિયાત અને વેપારી વર્ગને સફળતાની સાથે આર્થિક લાભ થઈ શકે છે. કરિઅર ક્ષેત્રે તમારા કાર્યની સરાહના થઈ શકે છે અને મોટી જવાબદારી મળી શકે છે. પૈસાની બચત થશે, વિદેશમાં વેપાર કરવો તે ફાયદાકારક સાબિત થઈ શકે છે. શનિ વક્રી થવાને કારણે લાભ થઈ શકે છે. 

કન્યા- 2024માં અનેક ખુશીઓ આવશે. સુખ, સમૃદ્ધિ અને ધન પ્રાપ્તિ થશે. કરિઅરમાં સફળતા મળશે. કરિઅરમાં ઉતાર ચઢાવ આવશે. આર્થિક લાભ થશે. શનિ ઉદય થવાને કારણે કરિઅરમાં વૃદ્ધિ થશે. તમામ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થશે, રાશિ પરિવર્તનને કારણે સફળતાની સાથે આર્થિક લાભ થશે. 

તુલા- વર્ષ 2024માં તુલા રાશિના જાતકો માટે શનિ વક્રી શુભ સાબિત થશે. શનિદેવ ખૂબ જ મહેરબાન રહેશે અને સફળતા પ્રાપ્ત થશે. રાજસત્તા જેવું સુખ પ્રાપ્ત થશે. સમાજમાં માન સમ્માન પ્રાપ્ત થશે. ધન અને વૈભવ પ્રાપ્ત થશે. ધન સંચય કરવામાં સફળતા મળશે, વિદેશ જવાનો મોકો મળી શકે છે. 

મકર- આ રાશિના જાતકો પર શનિદેવની વિશેષ કૃપા રહેશે. શનિ સાઢેસાતી અને શનિઢૈય્યાની અસર ઓછી થઈ જશે. જીવનમાં સારું મુકામ પ્રાપ્ત થશે. વ્યાવસાયિક ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થશે. સફળતાપૂર્વક મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈ શકશો. આર્થિક પરિસ્થિતિ સારી રહેશે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ