બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 11 Crore Electoral Bond bought by a farmer company official cheated by luring Rs

ખુલાસો / ખેડૂતે ખરીદ્યા 11 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ, રૂપિયાની લાલચ આપી કંપનીના અધિકારીએ કરી છેતરપિંડી

Vishal Khamar

Last Updated: 05:28 PM, 9 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છનાં ખેડૂત દ્વારા ઈલેક્ટોરલ બોન્ડ ખરીદવાનો મામલે ખેડૂતો રૂા. 11 કરોડનાં ઈલેક્ટોરલ બોન્ડ ખરીદાયાનું સામે આવ્યું હતું. આ સમગ્ર મામલે ખેડૂત દ્વારા વેલસ્પન કંપનીનાં કર્મચારી પર આક્ષેપ કર્યા હતા. તેમજ પૂર્વ કચ્છ પોલીસ અમને સહયોગ કરી રહી નથી.

કચ્છનાં ખેડૂત દ્વારા ઈલેક્ટોરલ બોન્ડ ખરીદવા મામલે ખેડૂત દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે.  ખેડૂતો દ્વારા રૂા. 11 કરોડનાં ઈલેક્ટોરલ બોન્ડ ખરીદાયા હોવાનું સામે આવ્યું હતું. બોન્ડ વિવાદ વચ્ચે વીટીવી ન્યુઝ ખેડૂતનાં ઘરે પહોચ્યું હતું. 11 કરોડના ઈલેક્ટરોલ બોન્ડ ખરીદનારા ખેડૂતે પોતાની વ્યથા વર્ણવી હતી.  અમે રાજકીય પક્ષને કોઈ ફંડ આપ્યું નથી. ખેડૂતે વેલસ્પન કંપનીનાં મહેન્દ્રસિંહ સોઢા પર આક્ષેપ લગાવ્યા હતા. વેલસ્પન કંપનીના મહેન્દ્રસિંહ સોઢા નામના અધિકારીએ ગેરમાર્ગે દોર્યા હતા. તેમજ પૂર્વ કચ્છ પોલીસ પણ અમને સહયોગ કરી રહી નથી.

વધુ વાંચોઃ કાજલ હિંદુસ્થાની મુદ્દે DySPનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું 'મોરબીની કોઈ પણ કોલેજમાં...'

શું છે સમગ્ર વિવાદ? 
અંજારના વરસામેડીના ખેડૂત સવાભાઇ મણવરે 11 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદ્યાનો થયો ખુલાસો થયો હતો.   સામાન્ય ખેડૂતે 11 કરોડના બોન્ડ ભાજપને દાન કર્યાની માહિતી મળતાં વિવાદ થયો હતો.સવાભાઇએ 10 એકર જમીન વેલ્સપન કંપનીને વેચવા માટે કાર્યવાહી કરી હતી.  મુલ્યાંકન સમિતિએ જમીનની કિંમત 76 કરોડને બદલે 16 કરોડમાં વેચી હતી.   16 કરોડમાંથી વેલ્સપન કંપનીએ 13 કરોડના ચેક બનાવ્યા હતા. વેલ્સપન કંપનીના મહેન્દ્રસિંહ સોઢાએ ખેડૂતને રકમ ઇલેક્ટોરલ બોન્ડમાં રોકવા જણાવ્યું હતું.   ઇલેક્ટરોલ બોન્ડમાં પૈસા દોઢ ગણા થઇ જશે તેવી લાલચ આપી હતી. ખેડૂત સવાભાઇને ગાંધીનગર લઇ જવામાં આવ્યા જ્યાં ભાજપના નેતાઓ સાથે બેઠકો થઇ હતી.  ઇલેક્ટોરલ બોન્ડમાં દોઢગણા પૈસા થવાની લાલચ આપી સવાભાઇ પાસેથી બોન્ડની ખરીદી કરાવાઇ હતી. વેલ્સપન કંપનીના અધિકારીઓએ છેતરપિંડીથી 11 કરોડ દાન કરાવી દીધાનો ખેડૂતનો આરોપ છે. પોલીસ પણ સમગ્ર ઘટનાને લઇ ફરિયાદ ન નોંધતી હોવાનો આરોપ કર્યો છે.  

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ