બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / 1 november 2021 gujarat coronavirus cases 20

નવા કેસ / દિવાળીમાં સાચવજો ! ગુજરાતમાં જાણો આજે કેટલા નોંધાયા કોરોનાના કેસ, સૌથી વધુ વડોદરામાં

Mehul

Last Updated: 09:05 PM, 1 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોમવારે રાજ્યમાં કોરોનાના 20 કેસ નોંધાતા, એક્ટિવ કેસની સંખ્યા 196 થઈ છે. રાજ્યમાં છ દર્દીઓ વેંટીલેટર પર છે.તો એક દર્દીનું મોત.

  • ક્રોરોના સંક્રમણના આંકડાઓમાં વધ-ઘટ 
  • છેલ્લા 24 કલાકમાં 20 નવા કેસ; એકનું મોત 
  • 28 દર્દીઓએ કોરોનાને આપી મહાત 

ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ એક દિવસ વધી છે અને ક્યારેક ઘટતા જોવા મળે છે સોમવારે રાજ્યમાં કોરોનાના 20 કેસ નોંધાતા, એક્ટિવ કેસની સંખ્યા 196 થઈ છે. રાજ્યમાં છ દર્દીઓ વેંટી લેટર પર છે.તો એક દર્દીનું મોત થયું છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમણથી થયેલા મોતનો આંકડો 10090 પર પહોચ્યો છે.છેલ્લા 24 કલાકમાં 28 દર્દીઓએ કોરોનાને માત આપી છે 
અત્યાર સુધી રાજ્યમાં 816311 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.કોરોનાથી સાજા થવાનો દર 98.75 ટકા રહ્યો છે.

વ્યાપક રસીકરણ 

આજનાં કોરોના સંક્રમણના આંકડાઓ પર નજર કરીએ તો, વડોદરામાં 6 કેસ, અમદાવાદમાં 3 , સુરતમાં 3 ,ગાંધીનગર અને જુનાગઢમાં કોરોનાના 2-2 કેસ,નવસારીમાં 2, કચ્છ અને વલસાડમાં એક-એક કેસ સામે આવ્યા છે.રાજ્યભરમાં આજે 3.24 લાખ નાગરિકોનું રસીકરણ થયું હતું. અત્યાર સુધી રસીના 7.10 કરોડથી વધુ ડોઝ અપાઈ ચુક્યા છે.  


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ