બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / વિશ્વ / 1 Click News know latest updates of today 6 PM 200821

Special News / 1 Click News : ચીને દેશવાસીઓ માટે લીધો મોટો નિર્ણય, નડિયાદમાં બાળકોની તસ્કરીનો પર્દાફાશ

Kiran

Last Updated: 06:07 PM, 20 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાંજના 6 વાગ્યા સુધીમાં ગુજરાત તથા દેશ-વિદેશમાં બનેલી મહત્વની 5 ઘટના વિશે જાણો માત્ર એક ક્લિક કરીને...

1. ચીન પોતાના દેશવાસીઓ માટે કરશે આ મોટું કામ 

  • ચીન પોતાના દેશવાસીઓ માટે કરવા જઈ રહ્યું છે મોટો કામ 
  • ચીનમાં હવે કોઈ અમીર વ્યક્તિ વધારે ધન નહીં કરી શકે જમા
  • ચીનમાં હવે અમીરોના ધનના સમાન ભાગલા કરવામાં આવશે
  • અનુચિત કમાણી રોકવા, કર્મચારીઓના પગારમાં વૃદ્ધિની તૈયારી
  • ચીનમાં મીડલ ક્લાસનો વિકાસ કરવા તૈયાર કરાયો પ્લાન 
  • ચીનમાં હવે નાણાના પુનર્વિતરણ માટે બનશે સિસ્ટમ
  • ધનિકોની આવકને યોગ્ય રીતે નિયંત્રણ કરવામાં આવશે
  • બિઝનેસમેનને સમાજમાં વધુ યોગદાન આપવા જાગૃત કરાશે
  • ચીની સરકાર ટેક્સ અને અન્ય વિકલ્પથી અમીરોને આપશે રાહત
  • ચીની સરકાર ટેક્સ,સામાજીક સુરક્ષા પર આપશે વધુ ધ્યાન 
  • ચીનના 1 ટકા લોકો પાસે છે દેશની કુલ 31 ટકાથી વધુ સંપત્તિ
  • કોરોના મહામારીમાં નાના વેપારીઓ-શ્રમિકો થયા છે પ્રભાવિત
  • 2019ની સરખામણીએ નવા ધનકુબેરોની સંખ્યા 50 ટકા વધી

2. નડિયાદમાં SOG પોલીસે બાળકોની તસ્કરીનો પર્દાફાશ કર્યો 

  • નડિયાદમાં પરપ્રાંતીય 4 મહિલાઓ બાળકોનો કરતી હતી વેપાર 
  • અન્ય રાજ્યમાંથી ગર્ભવતી મહિલાઓને બોલાવામાં આવતી 
  • નજીવી રકમ આપીને બાળકોને ખરીદી કરતી હતી આ મહિલાઓ
  • બાતમીના આધારે સંતરામ માર્કેટમાં રેડ કરાતા થયો મોટો પર્દાફાશ 
  • SOGએ મહિલા PSI આર.ડી.ચૌધરી, બે મહિલા કોન્સ્ટેબલની મદદ લીધી
  • મહિલા PSI ડમી માતા બનીને આ રેકેટમાં સામેલ મહિલાનો સંપર્ક કર્યો 
  • માયાબેનની સાથે અન્ય મોનિકાબેન મહેશ શાહ, પુષ્પાબેન સંદીપ પટેલીયા હાજર હતી
  • મહિલા ડમી માતા બનેલા PSIએ બાળક જોઈએ તેવી કરી હતી વાત
  • મહિલા તસ્કરોએ 3 બાળક માટે કરી હતી 6 લાખની કિંમત માંગ 
  • મહિલાઓ બાળક લઈને આવતા જ પોલીસે કાર્યવાહી કરી કર્યો પર્દાફાશ 

3. 2022ની ચૂંટણી પહેલા રાજ્યમાં NCP સક્રિય

  • વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા રાજ્યમાં NCP સક્રિય
  • પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ પટેલની અધ્યક્ષતામાં મળી બેઠક
  • 2022ની ચૂંટણીમાં NCPની ભૂમિકા અંગે બેઠકમાં ચર્ચા
  • આગામી સમયમાં રાજ્યમાં 4 ઝોનમાં કરાશે સંમેલન
  • બેઠક બાદ NCP નેતા પ્રફુલ પટેલનું નિવેદન સામે આવ્યું
  • ગુજરાતની રાજનીતિમાં ભાજપનો સામનો કરવામાં વિપક્ષ નિષ્ફળ
  • મુખ્ય વિપક્ષી પાર્ટીઓ એકસાથે આવી ભાજપનો સામનો કરે
  • સન્માનજનક બેઠકો મળશે તો NCP ગઠબંધન કરશે
  • સમાન વિચારધારાવાળી પાર્ટી સાથે ગઠબંધન કરીશું

4. દુષ્કર્મની ફરિયાદનો ભાજપ કાર્યકર્તાઓનો વિરોધ 

  • સુરતમાં AAPના નગરસેવકના ભાઈ સામે દુષ્કર્મની ફરિયાદ
  • ઘટનાને લઈ ભાજપના કાર્યકર્તાઓએ નોંધાવ્યો વિરોધ
  • બેનર સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો થયા એકઠા
  • AAP નગરસેવક ધર્મેશ વાવલીયાના ભાઈ સામે નોંધાયો છે ગુનો

5. પૂણેની ટ્રાફિક પોલીસનું અકરું વલણ

  • નાનાપેઠમાં ટ્રાફિક પોલીસે ટુ-વ્હીલર ટોઈંગ કરતા વિવાદ
  • નો પાર્કિંગ ઝોનમાં પાર્ક વાહનની સાથે ચાલકનું પણ ટોઈંગ
  • બાઈક પર બેસી રહેલા યુવકને ટ્રાફિક પોલીસે કર્યુ ટોઈંગ
  • રસ્તાની વચ્ચે વાહન હોવાનો ટ્રાફિક પોલીસે કર્યો દાવો
  • વાહન ચાલકની ભૂલ હોવાનો ટ્રાફિક પોલીસનો દાવો
  • સ્થાનિક લોકોએ પોલીસ પર વસૂલીનો કર્યો આરોપ
  • ટ્રાફિક પોલીસની કાર્યવાહીને લઈ સ્થાનિકોમાં રોષ
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ