બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / વિશ્વ / 1 Click News know latest updates of today 6 PM 19082021

Special News / 1 Click News : મહામારીમાં નકલી વેક્સનનો કાળો કારોબાર, ભારત સહિતના દેશોમાં કુવૈત ફરી શરૂ કરશે ફ્લાઈટ સેવા

Kiran

Last Updated: 06:13 PM, 19 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાંજના 6 વાગ્યા સુધીમાં ગુજરાત તથા દેશ-વિદેશમાં બનેલી મહત્વની 5 ઘટના વિશે જાણો માત્ર એક ક્લિક કરીને...

1. નકલી વેક્સિનથી ગંભીર સંકટ પેદા થઈ શકે છે 

  • શું તમને લગાવવામાં આવેલી વેક્સિન 100 ટકા સાચી જ છે ?
  • કોરોના મહામારીમાં હવે નકલી વેક્સિનનો શરૂ થયો કાળો કારોબાર
  • લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાના કેટલાક લોકોએ શરૂ કર્યા ધંધો
  • WHOએ કહ્યું, 'ભારત અને યુગાંડામાં નકલી કોવિશિલ્ડ વેક્સિન મળી આવી 
  • કોવિશિલ્ડ નિર્માતા સિરમ ઈસ્ટિટ્યૂટે પણ નકલી વેક્સિનની કરી પુષ્ટી
  • નકલી કોવિશિલ્ડ પર બોલ્યા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા
  • નકલી વેક્સિન મામલે સરકાર તપાસ કરી રહીં છે : મનસુખ માંડવિયા


2. રોગચાળો વકરતા AMC મનપા એક્શનમાં

  • અમદાવાદ શહેરમાં રોગચાળો વકરતા મનપા એક્શનમાં
  • રોગચાળો ડામવા માટે અધિકારીઓને અપાયા સૂચનો
  • શનિ, રવિવાર પણ હેલ્થ વિભાગ કામગીરી ચાલુ રાખવા સૂચન
  • ફોગીંગ અને સફાઈ કામ ચાલુ રાખવા કર્યું આયોજન
  • મચ્છરજન્ય રોગચાળો વકરતા હોસ્પિટલમાં દર્દીઓ વધ્યા 
  • ચાલુ મહિનામાં જ અમદાવાદમાં 3 હજારથી વધુ બાળદર્દી નોંધાયા
  • સિવિલ હોસ્પિટલમાં રોજની 2300 દર્દીઓની થાય છે OPD

3. વલસાડમાં સ્થાનિક ટ્રક એસોશિએશનની હડતાળ

  • વલસાડના કાંઠા વિસ્તારમાં ટ્રક એસોશિએશનની હડતાળ
  • 200થી વધુ ટ્રકોના પૈડા થંભી જતા ભારે હાલાકી
  • મહારાષ્ટ્રથી રેતી વહન માટે આવતા ભારે વાહનોને લઈ રોષ
  • મહારાષ્ટ્રના વાહનોને કારણે સ્થાનિક ટ્રકચાલકોની રોજગારી પર અસર
  • ટ્રક માલિકો અને ચાલકોની હડતાળથી ટ્રકોની લાંબી કતારો લાગી

4. દિલ્હીમાં બસ ખરીદીમાં કૌભાંડના આરોપનો મામલો

  • બસ ખરીદીમાં કૌભાંડના આરોપોની CBI કરશે તપાસ
  • ગૃહ મંત્રાલય દ્વારા દિલ્હી મુખ્ય સચિવને અપાઇ જાણકારી
  • 1000 લો ફ્લોર બસોની ખરીદીમાં ગડબડી કર્યાનો છે આરોપ

5. ભારત સહિતના દેશની કુવૈત ફ્લાઈટ કરશે શરૂ

  • કોરોનાને લઈ ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી
  • 48 કલાક પહેલાનો RTPCR નેગેટિવ રિપોર્ટ ફરજિયાત
  • મુસાફરોએ વેક્સિનનું સર્ટિફિકેટ પણ રજૂ કરવાનું રહેશે
  • ભારત સહિત અન્ય દેશની કુવૈત કોમર્શિયલ ફ્લાઈટ થશે શરૂ
  • બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા અને નેપાળની ફ્લાઈટ શરૂ થશે
  • મુસાફરી કરતા પહેલા ઓનલાઈન પરમિટ માટે આવેદન કરવાનું રહેશે
  • બીજી લહેર દરમિયાન 22 એપ્રિલથી ફ્લાઈટ પર કરાયો હતો પ્રતિબંધ
  • કોરોનાના કેસ ઘટતા ફરીથી ફ્લાઈટ શરૂ કરવાનો કરાયો છે નિર્ણય
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ