બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / વિશ્વ / 1 Click News know latest updates of today 5 PM 190821

Special News / 1 Click News : પાકિસ્તાનના બહાવલનગરમાં બ્લાસ્ટ થતા 5ના મોત, હવે દુશ્મનોની ખેર નહીં ; DRDOને મળી મોટી સફળતા

Kiran

Last Updated: 05:34 PM, 19 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાંજના 5 વાગ્યા સુધીમાં ગુજરાત તથા દેશ-વિદેશમાં બનેલી મહત્વની 5 ઘટના વિશે જાણો માત્ર એક ક્લિક કરીને...

1. પાકિસ્તાનના બહાવલ નગરમાં બ્લાસ્ટ

  • પાકિસ્તાનમાં બ્લાસ્ટ થતાં 5 લોકોના મોત
  • શિયા મુસ્લિમોના જુલૂસ પર કરાયો હુમલો
  • પાકિસ્તાનના પંજાબ પ્રાંતના બહાવલનગરમાં થયો બ્લાસ્ટ
  • બ્લાસ્ટમાં 5 લોકોના મોત, 50થી વધુ લોકો થયા ઈજાગ્રસ્ત
  • મોહર્રમના તહેવાર પર જુલૂસમાં માટે થયા હતા એકઠા
  • બ્લાસ્ટમાં હજુ પણ મૃત્યુઆંક વધવાની સંભાવનાઓ 

2. એક ડિવાઈઝ બનશે ગેમ ચેન્જર, DRDOને મળી મોટી સફળતા

  • હવે દુશ્મનોના રડારથી બચી જશે વાયુસેનાના વિમાન
  • વાયુસેનાના વિમાનો માટે DRDOએ વિકસિત કરી નવી ટેકનોલોજી
  • રડારથી વિમાનો બચી શકે તેવા ડિવાઈઝનું કર્યું નિર્માણ
  • જોધપુર સ્થિતિ DRDOની લેબને મળી મોટી સફળતા
  • પૂણેની એનર્જી મટિરિયલ રિસર્ચ લેબના સહયોગથી બનાવ્યું ડિવાઈઝ
  • સફળ પરીક્ષણ બાદ વાયુસેનાએ શરૂ કર્યો ડિવાઈઝનો ઉપયોગ
  • અન્ય કોઈ દેશ પાસે નથી આ પ્રકારની સુવિધા

3. લવ જેહાદ મુદ્દે હાઈકોર્ટે કરેલા સુચન પર પ્રદિપસિંહ જાડેજાનું નિવેદન 

  • લવ જેહાદ મુદ્દે હાઈકોર્ટે કરેલા સુચન પર પ્રદિપસિંહ  બોલ્યા ગૃહ રાજ્યમંત્રી 
  • CMના નેતૃત્વ હેઠળ લવ જેહાદનો કાયદો પસાર કરાયો હતો : પ્રદિપસિંહ 
  • વિધર્મી યુવક કપટથી લલચાવીને યુવતીઓ સાથે કરતા હતા લગ્ન : પ્રદિપસિંહ 
  • લગ્ન કર્યા બાદ દીકરીઓના ધર્માન્તરણના કેટલાક કિસ્સા સામે આવ્યા : પ્રદિપસિંહ 
  • દીકરીઓને બચાવવા માટે આ લાવવામાં આવ્યો છે આ કાયદો : પ્રદિપસિંહ  
  • લવ જેહાદને લઈ  હાઇકોર્ટે કાયદાના સંદર્ભમાં કેટલાક સૂચનો કર્યા છે : પ્રદિપસિંહ 
  • કોર્ટના સુચનોની કોપી અમારી પાસે આવી નથી, કોપી જોયા બાદ આગળ વધીશું : પ્રદિપસિંહ 


4. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ખોડલધામમાં

  • કેન્દ્રિયમંત્રી મનસુખ માંડવિયા હાલ ગુજરાતની મુલાકાતે 
  • કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાએ ખોડલધામમાં કર્યા દર્શન
  • ખોડલધામમાં મનસુખ માંડવિયાની કરાઈ રજત તુલા
  • 75 કિલો ચાંદીથી મનસુખ માંડવિયાની કરાઈ રજત તુલા
  • 75 કિલો રજત ખોડલધામને અર્પણ કરાશે

5. આણંદ SP યુનિ. ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓનો વિરોધ

  • આણંદની SP યુનિ.ના ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓના દેખાવ
  • માસ પ્રમોશનની માગ સાથે ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓનો વિરોધ
  • અન્ય યુનિ.ના ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓને અપાયુ છે પ્રમોશન
  • અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ સિવાયનાને માસ પ્રમોશનની માગ
  • SP યુનિ. દ્વારા ફિઝિયોથેરાપીમાં નથી અપાયું માસ પ્રમોશન
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ