બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / વિશ્વ / 1 Click News know latest updates of today 12 PM 200821

Special News / 1 Click News : ગુજરાતને મળી વધુ એક ભેટ, તાલિબાનીઓના હાથ લાગ્યા અમેરિકાના ખતરનાક હથિયાર

Kiran

Last Updated: 12:01 PM, 20 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બપોરના 12 વાગ્યા સુધીમાં ગુજરાત તથા દેશ-વિદેશમાં બનેલી મહત્વની 5 ઘટના વિશે જાણો માત્ર એક ક્લિક કરીને...

1. તાલિબાનીઓના હાથ લાગ્યા હાઈટેક મિલિટ્રી હથિયાર 

  • તાલિબાનીઓના હાથ લાગ્યા અમેરિકાના ખતરનાક હથિયાર
  • અમેરિકી રિપબ્લિકન પાર્ટીના એક પત્રમાં થયો મોટો ખુલાસો
  • અનેક રિપબ્લિકન સેનેટ સભ્યોએ બાઈડન તંત્રને લખ્યા પત્ર 
  • પત્રમાં કહેવાયું તાલિબાનના હાથ લાગ્યા અમેરિકી હથિયાર 
  • આ હથિયારોમાં UH-60 બ્લેક હોક હેલિકોપ્ટર પણ સામેલ છે
  • આ બેદરકારી માટે તંત્રની જવાબદારી નક્કી કરવાની  ઉઠી માગ
  • હાઈટેક મિલિટ્રી હથિયાર અમેરિકી લોકોના પૈસાથી ખરીદવામાં આવ્યા છે
  • મિલિટ્રી હથિયારોને સુરક્ષિત રાખવા જવાબદારી સરકારની છે
  • જવાનોને પરત બોલાવતા પહેલા હથિયારો પોતાની પાસે રાખવા જરૂરી હતા-રિપબ્લિકન
  • અફઘાનની સેનાને ગત વર્ષથી કેટલાક હથિયાર આપવામાં આવ્યા-રિપબ્લિકન
  • પત્રમાં એ વાત પર પણ ચિંતા વ્યક્ત કરાઈ કે તાલિબાન પાકિસ્તાનની મદદ લઈ શકે
  • તાલિબાન ચીન અને રશિયાની મદદ લઈ શકે તે અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી 

2. રાહુલ ગાંધીની ટ્વીટર પ્રત્યે નારાજગી યથાવત

  • ટ્વીટર અકાઉન્ટ અનલોક થયા બાદ પણ ટ્વીટરનો નથી કર્યો ઉપયોગ
  • રાહુલ ગાંધીએ પોતાની વાત કહેવા ટ્વીટરનો નથી કર્યો ઉપયોગ
  • દિલ્હીમાં 9 વર્ષની બાળકીના દુષ્કર્મ, હત્યા કેસમાં રાહુલ ગાંધીએ કર્યું હતું ટ્વીટ
  • બાળકી અને માતાનો ફોટો જાહેર કરતા ટ્વીટરે 6 ઓગસ્ટે લોક કર્યું હતું અકાઉન્ટ
  • રાહુલ ગાંધીએ ટ્વીટરની આ કાર્યવાહીને લોકશાહીના માળખા પર હુમલો ગણાવ્યો 
  • રાહુલ ગાંધીએ સોશિયલ સાઈટ ટ્વીટરને પક્ષપાતપૂર્ણ પ્લેટફોર્મ પણ ગણાવ્યું 
  • રાહુલ ગાંધીના સવાલો બાદ ટ્વીટર દ્વારા અકાઉન્ટ અનલોક કરાયું 

3. નીતિન ગડકરીએ નહેર અને વાજપેયીને ગણાવ્યા આદર્શ નેતા

  • નીતિન ગડકરીએ નેહરુ અને વાજપેયીને આદર્શ નેતા ગણાવ્યા
  • બન્ને આદર્શ નેતા કહેતા હતા કે, 'હું મારા લોકતંત્રની મર્યાદાનું પાલન કરીશ
  • કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી બોલ્યા નેહરુનું લોકતંત્રમાં મોટું યોગદાન રહ્યું છે. 
  • અટલજીની વિરાસત અમારી પ્રેરણા છે,નેહરુનું લોકતંત્રમાં મોટું યોગદાન રહ્યું છે
  • સત્તા પક્ષ હોય કે વિપક્ષ બન્નેએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ
  • સત્તા પક્ષ, વિપક્ષે આત્મનિરીક્ષણ કરીને સમ્માન સાથે કામ કરવું જોઈએ
  • આજે જે વિપક્ષ છે તે કાલે સત્તા પક્ષ, અને આજે સત્તા પક્ષ છે તે કાલે વિપક્ષ હતું
  • સફળ લોકતંત્ર માટે મજબૂત વિપક્ષની પણ જરૂર હોય છે : નીતિન ગડકરી

4. ગુજરાતને મળી વધુ એક ભેટ

  • સોમનાથ ટ્રસ્ટના વિકાસના કામોનું આજે લોકાર્પણ 
  • 80 કરોડના ખર્ચે તૈયાર થયેલ 4 કામોનું થશે લોકાર્પણ 
  • PM મોદી અને અમિત શાહ કરશે વર્ચ્યુઅલ લોકાર્પણ 
  • પાર્વતી મંદિરનું પણ કરવામાં આવશે ખાતમુહૂર્ત 
  • સોમનાથ મંદિર પાસે સમુદ્ર દર્શન માટે વોક વે તૈયાર 
  • મહારાણી અહલ્યાદેવી મંદિરનું નવીનીકરણ કરાયું

5. મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના વધ્યા કેસ

  • ગુજરાતમાં ગત વર્ષ કરતા આ વર્ષે રોગચાળાનું પ્રમાણ વધ્યું
  • આરોગ્ય વિભાગના અગ્રસચિવ મનોજ અગ્રવાલનુ નિવેદન
  • વાયરલ, બેક્ટેરિયન ઇન્ફેક્શનમાં વધારો થયોઃ મનોજ અગ્રવાલ
  • રાજ્યમાં 80 લાખ 73 હજાર લોહી પરીક્ષણ કરાયાઃ મનોજ અગ્રવાલ
  • વસ્તીના 12% લોકોનું લોહી પરીક્ષણ કરવામાં આવ્યુંઃ મનોજ અગ્રવાલ
  • મલેરિયા 2132, ડેન્ગ્યુ 1042, ચિકનગુનિયાના 490 કેસ નોંધાયાઃ મનોજ અગ્રવાલ
  • રોગચાળા પર કાબુ મેળવવા 580 વેક્ટર કંટ્રોલ ટીમ કાર્યરતઃ મનોજ અગ્રવાલ
  • ગત વર્ષે કોરોનાને લીધે લોકો બહાર નોહતા નીકળ્યાઃ મનોજ અગ્રવાલ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ