ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / ગાડા ભરી-ભરીને પૈસા મેળવશે આ 5 રાશિવાળા, ગ્રહોનો શુભ યોગ અપાવશે અપાર ધન

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / ગાડા ભરી-ભરીને પૈસા મેળવશે આ 5 રાશિવાળા, ગ્રહોનો શુભ યોગ અપાવશે અપાર ધન

Last Updated: 05:25 PM, 27 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જ્યોતિષની દ્રષ્ટિએ આજે અનેક શુભ યોગ બની રહ્યા છે. જે વૃષભ સહીતની રાશિઓને ખુબ આર્થિક ફાયદો કરાવશે.

1/7

photoStories-logo

1. આજે અનેક શુભ યોગ

આજથી ગ્રહોની સ્થિતિના કારણે શુભ યોગ બની રહ્યા છે. જેમાં ચંદ્ર કુંભ રાશિમાં ગોચર કરશે જેનાથી અનફા યોગ બનશે. તો ગુરુ, કર્ક રાશિમાં સ્થિત છે જેનાથી હંસ રાજયોગ બની રહ્યો છે. દિવસ દરમિયાન ધન યોગ પણ બની રહ્યો છે. આ બધા શુભ યોગોના લીધે પાંચ રાશિઓને છપ્પરફાડ લાભ થશે. ચાલો જાણીએ કે તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. વૃષભ

આ રાશિના લોકોના વૈભવમાં વધારો થશે. કામ માટે દિવસ સારો છે. નોકરીમાં રહેલા લોકોને સફળતા મળી શકે છે. લાંબા સમયથી તમે જે પણ કરવા માંગતા હતા તે પૂર્ણ થઈ શકે છે. તમારું વૈવાહિક જીવન ખુશ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. સિંહ

આ રાશિના જાતકોને સરકારી બાબતોમાં સફળતા મળશે. નોકરી કરતા લોકોને પ્રમોશન કે પગારમાં વધારો થઇ શકે છે. વ્યવસાયમાં સારો એવો લાભ થશે. જો તમે મિલકતમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો આ સમય શુભ છે. લવ લાઈફ પણ સારી પસાર થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. કન્યા

આ રાશિના જાતકોનો દિવસ સારો રહેશે. કરિયરમાં પ્રગતિ જોવા મળશે. આર્થિક લાભ થવાની સંભાવના છે. વ્યાપારીઓને કોઈ મોટી ડીલથી ફાયદો થઈ શકે છે. પરિવાર સાથે દિવસ સારો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. ધન

આ રાશિના જાતકો માટે દિવસ સમૃદ્ધિથી ભરેલો રહેશે. તમે શિક્ષણ અને સ્પર્ધામાં સારું પ્રદર્શન કરી શકશો. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા હોવ તો તમને સારો મોકો મળી શકે છે. લાંબા સમયથી અધૂરી રહેલી ઈચ્છા પુરી થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. મકર

જો તમારું કોઈ કાર્ય લાંબા સમયથી પેન્ડિંગ હોય તો તે પૂર્ણ થઈ શકે છે. તમને તમારા સાથીદારો તરફથી સહયોગ મળશે. વ્યવસાયમાં નફો તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે. તમારા જીવનસાથી તરફથી સહયોગ પણ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Anfa Yoga Dhan Yoga Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ