બ્રેકિંગ ન્યુઝ

logo

બ્રેકિંગ ન્યુઝ

logo

આયર્લેન્ડ-ઇંગ્લેન્ડ ટૂર માટે ટીમ ઈન્ડિયાનું એલાન:

વૈભવ સૂર્યવંશીને પ્રથમ વખત ટીમ ઈન્ડિયામાં સ્થાન, શ્રેયસ અય્યર બન્યા નવા T20 કેપ્ટન, તિલક વર્માને મળી ઉપ-કપ્તાનની જવાબદારી

1 કલાક પહેલા

logo

કેરલમમાં ચોમાસાના આગમનની સાથે દુર્ઘટના:

કેરલમના કાસરગોડમાં ભારે વરસાદથી સ્કૂલની દીવાલ ધરાશાયી, વિદ્યાર્થીઓ વર્ગખંડમાં હોવાથી મોટી દુર્ઘટના ટળી, ઘટના બન્યા પછી શાળા પરિસરમાં અફરાતફરીનો માહોલ

3 કલાક પહેલા

logo

અમદાવાદ : મોટેરામાં તંત્રની ડિમોલિશન કામગીરી, ગામ તળના 36 દબાણ કરાશે દૂર:

ગેરકાયદે બનેલા મકાન તોડી પડાશે, ગામલોકોએ કોર્પોરેશનની ટીમનો કર્યો વિરોધ, અધિકારીઓની ટીમનો રસ્તો રોકી વિરોધ

3 કલાક પહેલા

logo

આણંદના લાલપુરા રોડ વિસ્તારમાં ચડ્ડી-બનિયાનધારી ગેંગનો ત્રાસ:

ચડ્ડી-બનિયાનધારી ગેંગે ઘરની બારી તોડીને ચોરીને અંજામ આપ્યો, ઘરમાંથી 1.87 લાખની ચોરી કરી ચડ્ડી-બનિયાનધારી ગેંગ ફરાર, ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ, પોલીસે CCTVના આધારે શરૂ કરી તપાસ

3 કલાક પહેલા

logo

પશ્ચિમ બંગાળના હૂગલીમાં મોટી કાર્યવાહી, કરોડોની ઠગાઈ કેસમાં TMC નેતા રમેશ પાત્રાની ધરપકડ:

રમેશ પાત્રા પર રાજકીય પ્રભાવનો ઉપયોગ કરી કરોડોની ઠગાઈ કરવાનો આરોપ, પોલીસ અને તપાસ એજન્સીઓએ નાણાકીય વ્યવહારોની તપાસ તેજ કરી

3 કલાક પહેલા

logo

હળવદના ચરાડવા ગામ નજીક થયેલા અકસ્માતમાં મોતનો આંકડો વધ્યો:

સારવાર દરમિયાન વધુ 2 લોકોના થયા મોત, કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત 5 લોકોના મોત, 3 લોકોના ઘટનાસ્થળે, 2 લોકોના સારવાર દરમિયાન મોત, હજુ 2 લોકોની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલમાં દાખલ, મૃતકમાં AAP તાલુકા પંચાયતના સદસ્ય પ્રેમજીભાઈ દઢયા પણ સામેલ

3 કલાક પહેલા

logo

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે દેશવાસીઓ માટે ખુશીના સમાચાર, ભારતને ઉર્જા ક્ષેત્રે મળી મોટી સફળતા:

ભારતના સમુદ્ર મંથન મિશનને મળી મોટી સફળતા, અંદામાન ટાપુ પરથી મળી આવ્યો પાકૃતિક ગેસનો ભંડાર, પૂર્વીય તટથી 15 કિમી દૂર 355 મીટર ઊંડા પાણીમાંથી મળી આવ્યો નેચરલ ગેસ, વિજયપુરમ- 3 કુવામાંથી ગેસનો ભંડાર મળી આવ્યો, પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહપુરીએ સોશિયલ મીડિયામાં આપી જાણકારી

6 કલાક પહેલા

logo

દિલ્લીમાં નવું E85 પેટ્રોલ લોન્ચ, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ પેટ્રોલ લોન્ચ કર્યું:

E85 પેટ્રોલ અંદાજે 20 રૂપિયા સસ્તું મળશે, E85 ફ્યૂઅલ માટે બનાવેલા વાહનોમાં જ ઉપયોગ

6 કલાક પહેલા

logo

દિલ્હી અગ્નિકાંડના આરોપીની ક્રાઇમ કુંડળી:

Delhi Hotel Fire News: દિલ્હી અગ્નિકાંડ મામલે આરોપી લવકેશ બજાજને લઇ પોલીસે ખુલાસો કરતા જણાવ્યુ કે લવકેશએ બે બાંગ્લાદેશી મહિલાઓને નકલી ભારતીય દસ્તાવેજો બનાવડાવી આપ્યા હતા.

18 કલાક પહેલા

logo

રાજકોટમાં બાગેશ્વર બાબાએ ટીકાકારોને આપ્યો જવાબ:

Dhirendra Shastri Rajkot News: વિવાદ વચ્ચે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનું રાજકોટમાં આગમન થયુ છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ ચેલેન્જ આપનારાઓને જવાબ આપ્યો છે.

18 કલાક પહેલા

વધુ બતાવો

logo

લાઇવ ટીવી

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે VTV ગુજરાતી ને ફોલો કરો

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ