બ્રેકિંગ ન્યુઝ
બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતમાં આજથી ધોધમાર વરસાદની આગાહી, 8 જિલ્લા માટે યેલો એલર્ટ જાહેર કરાયું
4 કલાક પહેલા
1 જુલાઈથી LPG સિલિન્ડર સસ્તો: કોમર્શિયલ ગેસના ભાવમાં ઘટાડો
4 કલાક પહેલા
ગોઝારો અકસ્માત 7ના જીવ ભરખી ગયો, ટ્રેલર સાથે બસ અથડાતા લાગી આગ, અનેક ઘાયલ
4 કલાક પહેલા
પેટ્રોલ-ડીઝલ પરનો વિન્ડફોલ ટેક્સ 5.5 રૂપિયા ઘટ્યો, ડીઝલ અને ATF પર રાહત
4 કલાક પહેલા
અમદાવાદ મેટ્રો ફેઝ-3Bને ગતિ, GMRCએ જિયોટેકનિકલ તપાસ માટે બહાર પાડ્યું ટેન્ડર
4 કલાક પહેલા
મોરબી બાયપાસ પાસે બાઈક, રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટનામાં મહિલા ઇજાગ્રસ્ત, મોરબી બાયપાસના મૈસુર ભગત ચોકમાં બાઇકની ટક્કર બાદ ચાલક ફરાર, મોપેડ ચલાવતી મહિલાને બાઇક ચાલકે મારી ટક્કર થયો ફરાર, રાજકોટમાં બેફામ બાઇકચાલકની ટક્કરથી મહિલા ઈજાગ્રસ્ત, મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા.
14 કલાક પહેલા
સૌથી વધુ નવસારીમાં 3.7 ઈંચ વરસાદ પડ્યો, સાવરકુંડલામાં 3.11 અને પેટલાદમાં 2.91 ઈંચ વરસાદ, સુરત શહેરમાં 2.4 અને કામરેજમાં 2.36 ઈંચ વરસાદ, ધરમપુર અને જલાલપોરમાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો, પલસાણામાં 1.77 અને વઘઈમાં 1.61 ઈંચ વરસાદ, સુરતના મહુવામાં 1.61 અને બારડોલીમાં 1.54 ઈંચ વરસાદ, નાનાપોઢા અને અંબિકામાં દોઢ ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો.
14 કલાક પહેલા
કોસાડના ગૃહમ આઈકોનનું બેઝમેન્ટ પાણીમાં ગરકાવ, ગૃહમ આઈકોન રેસિડેન્શિયલના બેઝમેન્ટમાં ભરાયું પાણી, બેઝમેન્ટમાં પાર્ક કરેલી 40થી 50 કાર અને બાઈક પાણીમાં ડૂબી, લિફ્ટમાં પાણી ભરાતા વીજપુરવઠો બંધ કરાયો, સોસાયટીના અનેક રહીશો પોતાના ઘરમાં જ ફસાયા, સુરત મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી.
14 કલાક પહેલા
બપોર પછી ડાંગ જિલ્લાના ગામોમાં વરસાદ, ગિરિમથક સાપુતારામાં વરસાદથી ખીલી ઊઠ્યું કુદરતી સૌંદર્ય, વરસાદના કારણે વાતાવરણમાં પ્રસરી ઠંડક.
15 કલાક પહેલા
સાવરકુંડલા શહેરમાં અનરાધાર 3 ઇંચ વરસાદથી જળબંબકાર, શહેરમાં આવેલ કેવડાપરા વિસ્તારમાં બાઈક ચાલક તણાયો લાઈવ દ્રશ્યો, સ્થાનિક લોકોની મદદથી ચાલક બાઈકનું રેસ્ક્યુ કરી બચાવ્યો, મોટી દુર્ઘટના ટળી સમગ્ર શહેરમા પાણી પાણી.
15 કલાક પહેલા
વધુ બતાવો
લાઇવ ટીવી