બ્રેકિંગ ન્યુઝ
Trending News
ટ્રેન્ડિંગ સમાચાર
9 ફોટોઝ
હેલ્થ / વરસાદની ઋતુમાં ઈમ્યુનિટી વધારવા ખાઓ આ 7 સુપરફુડ, શરદી-ખાંસીમાંથી થશે બચાવ
વરસાદની ઋતુ દરમિયાન બેક્ટેરિયા, વાયરસ અને ફૂગનું પ્રમાણ વધે છે. જેના કારણે બીમારીઓનું પણ પ્રમાણ વધી જાય છે. એવામા તમે નીચે જાણવેલ ફૂડ સામેલ કરી શકો છો.
રેસીપી / દાળ અથવા શાક બળી ગયું છે? અપનાવો આ ઉપાય, બની જશે ટેસ્ટી
રસોઈ અમુકવાર બળી પણ જતી હોય છે. જો તમારી સાથે પણ આવું થાય તો એક ટ્રિક કામમાં આવી શકે છે. ચાલો તેના વિષે જાણીએ.
ઓટો / આ કાર ભારતમાં હંમેશા માટે બંધ, વધેલા સ્ટોક પર આવ્યું 4 લાખનું ડિસ્કાઉન્ટ
JSW MG મોટર ઇન્ડિયાએ ભારતમાં ગ્લોસ્ટર SUV ને હટાવી દીધી છે. જેમાં હવે તેની જગ્યા Magester લેશે. ચાલો તેના ફીચર્સ વિષે જાણીએ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
નેશનલ / છાણના ઢગલામાં છુપાવી રાખી હતી રોકડ, રામ મંદિર કર્મચારીના ઘરમાંથી 10 લાખ મળ્યાં
અયોધ્યાના ભવ્ય શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ભક્તો દ્વારા ચઢાવવામાં આવતા દાન-ચઢાવાની રકમમાં આશરે 7 કરોડ રૂપિયાની કથિત ઉથલપાથલ (ગબન) નો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે.
7 ફોટોઝ
ધર્મ / સાપ જેવી આ રેખા તમારી હથેળી પર છે, શુભ ગણાય કે અશુભ?
અમુકના હાથમાં સાપ જેવી રેખા હોય છે. આ નિશાન કઈ આંગળીની નજીક સ્થિત તેનું પણ મહત્વ હોય છે.
મહાજામ / મનાલીથી ચમોલી સુધી પહાડ ચક્કાજામ, રસ્તાઓ બ્લોક, હિલ સ્ટેશન પર લાખોની ભીડ
ઉનાળુ વેકેશન, લોન્ગ વીકેન્ડ અને મેદાની વિસ્તારોમાં પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પર્યટન તેમજ ધાર્મિક સ્થળો પર પ્રવાસીઓનો અભૂતપૂર્વ ઘોડાપૂર ઉમટ્યો છે. કુલ્લુ-મનાલી, શિમલા, ધર્મશાલા, ડેલહાઉસી અને બદરીનાથ ધામમાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની સંખ્યા રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે.
IND vs AFG / ધર્મશાલામાં ટીમ ઇન્ડિયાનો ધમાકો: અફઘાનિસ્તાનને 7 વિકેટે કચડ્યું
ધર્મશાલાના રમણીય મેદાન પર રમાયેલી પ્રથમ વનડે મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરીને અફઘાનિસ્તાનને 7 વિકેટે કરારી હાર આપી છે. વરસાદના કારણે મેચ ઓવરો ઘટાડીને 25-25 ઓવરની કરવામાં આવી હતી. અફઘાનિસ્તાને પહેલા બેટિંગ કરતા 195 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેને ભારતીય ટીમે માત્ર 22.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને સરળતાથી હાંસલ કરી લીધો હતો.
મનોરંજન / 'હું ગે નથી', પતિથી અલગ થયા બાદ ભડકી મૌની રોય, ટ્રોલર્સને આપ્યો જવાબ
ટીવી એક્ટ્રેસ મૌની રોયના છૂટાછેડા થઇ ગયા છે. હવે તેને એ વાતનો જવાબ આપ્યો છે જેમાં તેના વિષે અફવાહ ફેલાયેલી છે કે તે ગે છે.
9 ફોટોઝ
Monsoon 2026 / સાવધાન! 60ની સ્પીડથી આવશે આંધી, આ રાજ્યોમાં આગામી 7 દિવસ સુધી ભારે વરસાદ
દેશભરમાં હવામાનનો મિજાજ ઝડપથી બદલાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ અને હરિયાણા સહિત દેશના વિવિધ ભાગોમાં આગામી 7 દિવસ સુધી ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
કાર્યવાહી / ધોરાજીમાં ગેરકાયદેસર રેતી ખનન પર SOGનો મોટો દરોડો, રૂ. 3.97 કરોડનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રેતીના ગેરકાયદેસર ખનન પર દરોડા પાડવામાં આવ્યા છે. ભાદર નદીના કાંઠે ચાલતા ગેરકાયદેસર રેતી ખનન પર એસઓજીએ દરોડા પાડી મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.
વધુ બતાવો
સૌથી વધુ વંચાયેલું