બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / 48 કલાકમાં બદલાશે આ 4 રાશિઓનું નસીબ, બની રહ્યો છે ત્રિગ્રહી રાજયોગ
7 ફોટો ગેલેરી
Last Updated: 04:30 PM, 13 June 2026
1/7
મિથુન રાશિમાં સૂર્ય, બુધ અને ચંદ્રની યુતિ એક દુર્લભ અને શુભ યોગ બનવા જઈ રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં આને ત્રિગ્રહી રાજયોગ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં 15 જૂન, 2026 થી શરૂ થતી આ વિશેષ સ્થિતિ 17 જૂન સુધી અમલમાં રહેશે. આ ગ્રહોની યુતિપરંતુ વાતચીત, શિક્ષણ અને નાણાકીય બાબતોમાં સકારાત્મક ફેરફારો લાવશે. આ ત્રિગ્રહી રાજયોગની અસરો ચાર રાશિઓ માટે ભાગ્યના દરવાજા ખોલશે.
2/7
3/7
4/7
5/7
6/7
આ આ દરમિયાન તમારી વાણી પર નિયંત્રણ રાખો. આ સમય દરમિયાન તમારી વાણીમાં સૌમ્યતા જાળવો. દરરોજ સવારે સૂર્ય દેવને જળ અર્પણ કરવાથી આદર અને ઉર્જા વધે છે.બૌદ્ધિક કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. ગ્રહોની વધતી પ્રવૃત્તિને કારણે તમે અમુકવારમાનસિક રીતે થાક અનુભવી શકો છો આથી પૂરતા આરામ અને ધ્યાન પર ફોકસ કરો.
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ