બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ACમાંથી નીકળ્યો સાપ, ન કરતા ભૂલ નહીંતર સ્થિતિ બનશે ખતરનાક

photo-story

6 ફોટો ગેલેરી

તમારા કામનું / ACમાંથી નીકળ્યો સાપ, ન કરતા ભૂલ નહીંતર સ્થિતિ બનશે ખતરનાક

Last Updated: 04:57 PM, 13 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અમુકવાર એર કંડિશનરના આઉટડોર યુનિટમાં સાપ અને ઉંદરો ઘુસી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જો તમે આ સમસ્યાથી બચવા માંગતા હોય તો નીચે મુજબની સાવધાની રાખો.

1/6

photoStories-logo

1. આઉટડોર એસીમાં સાપ

વરસાદની ઋતુમાં ઘણા લોકોના એર કંડિશનર (AC) માં સાપ અને ઉંદરો ઘૂસી જાય છે. ભારત સહિત વિશ્વભરમાં અનેક એવા વીડિયો સામે આવ્યા છે. સાપ આઉટડોર એસી યુનિટને સલામત આશ્રયસ્થાન ગણી શકે છે અને અંદર ઘૂસી જાય છે. અમુકવાર ઉંદરોનો પીછો કરતી વખતે સાપ એસી યુનિટમાં ઘૂસી જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કરી શકે છે હુમલો

એસીની અંદર બેઠેલો સાપ ખૂબ જ ખતરનાક સાબીટ થઇ શકે છે. ઘણા લોકો આઉટડોર એસી યુનિટ ખોલે છે અને સાપ તેમના પર હુમલો કરી શકે છે. આથી આઉટડોર એસી યુનિટ ખોલતી વખતે સાવધાની રાખવી જોઈએ. સાપના હુમલાથી બચવા માટે એસી યુનિટથી થોડે દૂર રહો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ઝાડીઓ ન થવા દો

એસી યુનિટની આસપાસ ઝાડીઓ, ઘાસ અને કચરો એકઠો ન થાય તેની ખાતરી કરીને સાપ અને ઉંદરોને એસી યુનિટમાં પ્રવેશતા અટકાવી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ઉંદરોને દૂર રાખો

જો આઉટડોર એસી યુનિટની નજીક મોટી સંખ્યામાં ઉંદરો હોય તો તેમને દૂર રાખો. બજારમાં ઘણા બધા ગેજેટ્સ છે જે ઉંદરોને ભગાડવાનો દાવો કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. શિકાર કરવા માટે આવી શકે છે

જો એસી યુનિટની નજીક મોટી સંખ્યામાં ઉંદરો હોય તો સાપ તેમનો શિકાર કરવા માટે ત્યાં આવી શકે છે. ત્યાર બાદ આ સાપ એસીના આઉટડોર વિસ્તારમાં ઘૂસી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. પ્રોટેક્ટિવ ડિવાઇસ લગાવો

જો એસીના આઉટડોરમાં વારંવાર સાપ જોવા મળે તો ત્યાં બલ્બ કે બીજા પ્રોટેક્ટિવ ડિવાઇસ લગાવો. માર્કેટમાં અનેક સોલાર લાઇટ મળે છે. જો તમને એસીની અંદર કે ઘરની અંદર સાપ દેખા તો તેને જાતે પકડવાનો પ્રયાસ કરશો નહીં. તેને પકડવા માટે રેસ્ક્યુ ટીમે બોલાવો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Air Conditioner Snakes AC Unit
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ