બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / વરસાદની ઋતુમાં ઈમ્યુનિટી વધારવા ખાઓ આ 7 સુપરફુડ, શરદી-ખાંસીમાંથી થશે બચાવ
9 ફોટો ગેલેરી
Last Updated: 08:32 PM, 13 June 2026
1/9
વરસાદની ઋતુ તેની સાથે બીમારીઓ લઈને આવે છે. વરસાદની ઋતુ દરમિયાન ભેજના લીધે બેક્ટેરિયા, વાયરસ, ફૂગ અને બીજા જંતુઓના વિકાસને પ્રોત્સાહન મળે છે, જેનાથી ઇન્ફેક્શનનું જોખમ ઝડપથી વધે છે. આ સમસ્યાઓ કમજોર રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને સૌથી વધુ અસર કરે છે. આથી આ ઋતુ દરમિયાન આપણી ઇમ્યુનીટીને મજબૂત બનાવવી જરૂરી બની જાય છે. ચોમાસાની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અમે તમને અમુક સુપરફૂડ્સ વિષે જણાવીશું.
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ